કેનેડા વીઝાના નિયમોમાં ઉદારીકરણ દાખવશે: ભારત

કેનેડામાં ભારતના ઉચ્ચાયુક્ત નિર્મલ વર્માએ કહ્યું હતું કે નવી દિલ્હીમાં 5 થી 7 ફેબ્રુઆરી સુધી થનારી વૃહદ આર્થિક ભાગીદારી કરાર પર સાતમા રાઉંડની વાતચીતમાં આ મુખ્ય મુદ્દો હતો. તેમને કહ્યું હતું કે વીઝા કાનૂન એક મહત્વપૂર્ણ મુદ્દો છે અને તેના કારણે ભારતીય રોકાણકારો, ધંધાદારીઓ અને ઉદ્યોગપતિઓ હિંમત બતાવતા નથી. નિર્મલ વર્માએ બંને દેશો વચ્ચે અસૈન્ય પરમાણુ સહયોગ કરારને એક ઐતિહાસિક ઉપલબ્ધિ ગણાવી હતી.












Click it and Unblock the Notifications
