Video: ISISએ ચાર ભારતીય અધ્યાપકોનું કર્યું અપહરણ
લીબિયા, 30 જુલાઇ: ISISએ તિરપોલી શહેર નજીક સિર્તે શહેરથી 4 ભારતીયોના અપહરણ કરી લીધા છે. આ સમાચારની પુષ્ટી કરી લેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ રિપોર્ટ આવ્યો હતો કે આઇએસઆઇએસ ભારતમાં હુમલો કરવાની ફિરાકમાં છે. આવામાં સવાલ એ છે કે આ અપહરણ કરવામાં આવેલા લોકોનો કેવી રીતે ઉપયોગ કરશે.

We are in regular touch with their families-Vikas Swarup,MEA on 4 Indians reportedly abducted in Libya pic.twitter.com/lkBBUhLGpa
— ANI (@ANI_news) July 31, 2015 કહેવામાં આવી રહ્યું છે કે આ સંબંધમાં ભારતીય વિદેશ મંત્રાલયને સૂચના મળી ચૂકી હતી. આ મામલામાં મંત્રાલય લીબિયા સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે.












Click it and Unblock the Notifications
