લોહીની એક બુંદમાંથી બનાવ્યો ઉંદરનો ક્લોન

આ શોધ કરનારા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, એક 'પેરિફેરલ લ્યૂકોસાઇટ'થી માદા ઉંદરનું ક્લોન તૈયાર કરવામાં આવ્યું છે. જાપાનના કાબેમાં 'રાઇકેન સેન્ટર ફોર ડેવલોપમેન્ટ બાયોલોજી'ના શોધકર્તાઓએ ક્લોનિંગ માટે એક ખાસ પ્રકારની ટેક્નોલોજીનું નિર્માણ કર્યું છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું કે, પહેલી પેઢીના ક્લોન્સની સફળતાંના દરોની સંખ્યામાં ત્રણ ટકાનો વધારો થયો છે અને હવે તે 10 ટકા થઇ ગયા છે. ઉચ્ચતર પેઢીના ક્લોન્સની સફળતાંનો દર 14 ટકા થઇ ગયો છે. આ ટેક્નોલોજીમાં ઉપયોગમાં લેવામાં આવેલી સોમેટિક કોશિકાઓના પ્રકાર ઘણા મહત્વના રહ્યાં. આ સજીવ ક્લોનનું સર્જન કરવાનું તેની ક્ષમતા પર નિર્ભર કરે છે.












Click it and Unblock the Notifications
