આ સાવજોએ ધબકારાની સાથે ટ્રાફિકને પણ એક સમયે રોકી દીધો
જ્યારે તમે રસ્તા પર તમારા વાહનમાં મુસાફરી કરી રહ્યા હોવ છો તો તમે તમારી જાતને સુરક્ષિત અનુભવતા હોવ છો, કારણ કે એ સમયે તમે તમારી કારમાં બેઠા હોવ છો, પરંતુ ત્યારે શું થાય જ્યારે તમારી સામે અચાનક બે દબંગ સાવજો આવીને ઉભા રહી જાય, નિશ્ચિત છે કે એ સમયે તમારા હાથ તુરત જ કારીની વિન્ડો બંધ કરવામાં લાગી જશે.
તમે વિચારી રહ્યાં હશો કે અમે કોઇ સફારીની વાત કરી રહ્યાં છીએ, પરંતુ તેવું નથી અમે, અહીં કોઇ મનોરંજક સફારીની ચર્ચા નથી કરી રહ્યાં પરંતુ એક એવી ઘટનાની વાત કરી રહ્યાં છીએ, જે માત્ર તમારી ધડકનોને જ નહીં પરંતુ હવા સાથે વાતો કરતી તમારી કારની રફ્તારને પણ રોકી દેશે. તમારા માટે ભલે એ જોવું કપરું હોય જ્યારે બે સાવજો પોતાની મસ્તીમાં ધમાલ કરી રહ્યા હોય, પરંતુ વિશ્વની એક જગ્યા એવી પણ છે, જ્યાં આ નજારો સામાન્ય છે.
અમે વાત કરી રહ્યાં છીએ કેન્યાના નેરોબી હાઇવેની, જ્યાં કંઇક આવું જ જોવા મળ્યું. આ હાઇવે હરહંમેશની જેમ પોતાની રફ્તાર પર હતો, પરંતુ એ દરમિયાન રસ્તા પર અચાનક બે સિંહ આવી ગયા. રસ્તા પર સિંહને જોઇને કારોમાં બેસેલા લોકો ઘબરાઇ ગયા. તમને જણાવી દઇએ કે, આ નૈરોબી હાઇવે કેન્યા નેશનલ પાર્કની નજીક છે અને જેના કારણે અહીં અવાર-નવાર જાનવરો રસ્તા પર વિચરણ કરતા જોવા મળે છે.
અમે જે તસવીરો તમને દર્શાવી રહ્યાં છીએ તે ડેલી મેલ વેબસાઇટ પરથી લેવામાં આવી છે અને અમે ફોટોગ્રાફર ગૈરથ જોન્સ (Gareth Jones)ની હિંમતને બિરદાવીએ છીએ જેમણે આ તસવીરો ખેંચી. તો ચાલો તસવીરોમાં જોઇએ આખરે શું કર્યું સાવજોએ.

આ સાવજોએ ધબકારાની સાથે ટ્રાફિકને પણ એક સમયે રોકી દીધો

આ સાવજોએ ધબકારાની સાથે ટ્રાફિકને પણ એક સમયે રોકી દીધો

આ સાવજોએ ધબકારાની સાથે ટ્રાફિકને પણ એક સમયે રોકી દીધો

આ સાવજોએ ધબકારાની સાથે ટ્રાફિકને પણ એક સમયે રોકી દીધો

આ સાવજોએ ધબકારાની સાથે ટ્રાફિકને પણ એક સમયે રોકી દીધો

આ સાવજોએ ધબકારાની સાથે ટ્રાફિકને પણ એક સમયે રોકી દીધો

આ સાવજોએ ધબકારાની સાથે ટ્રાફિકને પણ એક સમયે રોકી દીધો

આ સાવજોએ ધબકારાની સાથે ટ્રાફિકને પણ એક સમયે રોકી દીધો
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ

Click it and Unblock the Notifications