For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મળો ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની ફેશનેબલ અને સોશ્યલ વર્કર પુત્રીને!

|
Google Oneindia Gujarati News

ચીન એશિયા અને દુનિયાના શક્તિશાળી દેશમાંથી એક છે. જેની જવાબદારી પાછલા ચાર વર્ષોથી ત્યાંના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સંભાળી રહ્યા છે. પાછલા ચાર વર્ષોથી તેમણે ચીનને એક નવી ઊર્જા આપી છે. તેમની નીતીના કારણે આજે અમને મામલે ચીન અમેરિકાથી પણ આગળ છે. જેના કારણે તેને દુનિયા ટોપના શક્તિશાળી નેતા માનવામાં આવે છે.

ત્યારે પાછલા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર તેમની દિકરી શી મિંગજે કેટલાક વિવાદ ઊભા કર્યા હતા. તે વાત તો ચોક્કસ છે કે આટલા મોટા અને શક્તિશાળી નેતાની પુત્રી હોવાના કારણે તેનું પણ નામ ચર્ચામાં તો રહેવાનું જ છે. નોંધનીય છે કે શી મિંગઝે અન્ય કોઇ ચીની નાગરિકની જેમ હાલ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. તેણે અમેરિકાના હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું છે. અને મિંગજેને વર્ષ 2015માં પહેલી વાર સાર્વજનિક રીતે દેખાવામાં આવી હતી. એટલું જ નહીં ઇન્ટનેટ પર પણ તેની માત્ર એક કે બે જ ફોટા મૂકવામાં આવ્યા છે. ત્યારે શી મિંગજે વિષે વધુ જાણો અહીં...

શી મિંગજે

શી મિંગજે

શી મિંગજેનો જન્મ 27 જૂન 1992માં થયો હતો. તે જિનપિંગની બીજી પત્ની અને ચીની ફોક આર્ટીસ્ટ પેંગ લિયૂઆનની પુત્રી છે. તેણે 2006થી 2008 સુધી ચીનના હાંગઝોઉ ફોરેન સ્કૂલમાં શિક્ષણ મેળ્યું છે. અને પછી ચીનની ઝોઝિયાંગ યુનિવર્સિટીમાં એડમિશ લીધુ હતું.

હાર્વર્ડ યુનિવર્સિટી

હાર્વર્ડ યુનિવર્સિટી

તેણે 2010માં હાર્વર્ડ યુનિવર્સિટીથી ઇગ્લિંશ અને સાયકોલોઝી પર ગ્રેજ્યુએશન કર્યું છે. તે ચાઇનીઝ સિવાય ફ્રેંચ અને ઇગ્લિશ પણ સારી રીતે બોલી જાણે છે જો કે તે યુનિવર્સિટીમાં એક લો પ્રોફાઇલ લાઇફ જ જીવી હતી.

2014

2014

2014માં તે ચીન પરત ફરી હતી અને ત્યારથી તે ચીનમાં જ છે. 2015માં પહેલી વાર તેને સાર્વજનિક રીતે લોકોએ જોઇ હતી.

સામાજિક કાર્યો

સામાજિક કાર્યો

2008માં જ્યારે સિચુઆન પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો તો મિંગજેએ એક સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું. તે હંમેશા પોતાની જાતને સમાજ સેવાથી જોડેલી રાખે છે. તે તેની માતાની જેમ જ ફેશન પરસ્ત છે.

પિતા પર બુક

પિતા પર બુક

મિંગજેને ભણવાનો ખૂબ જ શોખ છે તે તેના પિતાના જીવન પર એક બુક લખવા માંગે છે.

English summary
Chinese President Xi Jinping’s Harvard educated daughter Xi Mingze is living her life silently and very rare she comes in limelight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X