For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયન ઉલ્કાના ટૂકડા શોધી કઢાયાનો કરાયો દાવો

By Super
|
Google Oneindia Gujarati News

russia-Meteor
મોસ્કો, 18 ફેબ્રુઆરીઃ વૈજ્ઞાનિકોએ એ ઉલ્કા પિંડના ટૂકડાને શોધી કઢાયાનો દાવો કર્યો છે કે, જેણે યુરાલ પર્વત સાથે ટકરાઇને એક તીવ્ર તરંગ પૈદા કરીને 1200 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા અને હજારો મકાનોને નુક્સાન પહોંચ્યું છે.

અંતરિક્ષની ચટ્ટાણનો એક મોટો ટૂકડો અહીં ઉલ્કા પિંડ કેન્દ્રીય રશિયામાં ગયા શુક્રવારે ચેલ્યાબિંસ્ક શહેરમાં ટકરાયો હતો. આ ટકરાવની શક્તિ બીજા વિશ્વયુદ્ધમાં હિરોશિમામાં ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કરતા 30 ગણુ વધારે શક્તિશાળી હતું.

આ વિસ્ફોટ પૃથ્વીથી અમુક ડઝન ઉપર થયો પરંતુ તેના ટૂકડા આ ઉદ્યમી ક્ષેત્રથી દૂર-દૂર સુધી વિખેરાઇ ગયા હતા. આ નાની ઝીલની સફાઇ કરનારા રાહતકર્મીઓએ તેમની શરૂઆત શોધમાં કોઇ ટૂકડા મળ્યા નહોતા, જ્યારે એવું માનવામાં આવી રહ્યું હતુ કે આ ઝીલમાં કેટલાક ટૂકડા જરૂર મળશે, પરંતુ કાલે કેટલાક વિચિત્ર ચટ્ટાણો પર રાસાયણિક અધ્યયન કરનારી રશિયા એકેડમીના સદસ્યોએ કહ્યું કે ટૂકડા બહારી અંતરિક્ષથી આવ્યા હતા.

રશિયા વિજ્ઞાન એકેડમીના સભ્ય વિક્ટોર ગ્રોખોવસ્કીના કાલે સમાચાર એજન્સી આરઆઇએ નોવ્સોસ્તીને કહ્યું કે, અમે આ વાતની પૃષ્ટિ કરી છે કે અમારા અભિયાનમાં ચેબાકરુલ ઝીલની પાસે મળેલા કણોના પદાર્થની સંરચના એક ઉલ્કા પિંડની જ છે.

English summary
Scientists today said they had discovered fragments of the meteor that spectacularly plunged over Russia's Ural Mountains creating a shockwave that injured 1,200 people and damaged thousands of homes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X