For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર, 1 લાખથી વધુ લોકોના મોત

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર, 1 લાખથી વધુ લોકોના મોત

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન ડીસીઃ કરોના વાયરસનો તાંડવ અમેરિકામાં સતત યથાવત છે, કોવિડ 19ના કારણે અણેરિકામાં અત્યાર સુધીમાં 1,00,396 લોકોના મો થયાં છે, જો કે માનવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં હવે વાયરસની ગતિ ધીમી પડી છે, જ્યારે સ્પેન સરકારે કોરોના વાયરસને કારણે મરનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 10 દિવસનો રાષ્ટ્રીય શોક મનાવી રહ્યું છે, આ દરમિયાન દેશભરની 14 હજાર સરકારી ઈમારો પર લાગેલા રાષ્ટ્ર્યી ધ્વજને અડધા ઝૂકાવી દેવામાં આવ્યા છે, જણાવી દઈએ કે સ્પેનમાં 27 હજારથી વધુ લોકો સંક્રમણથી જીવ ગુમાવી ચૂક્યા છે.

coronavirus

જૉન્સ હૉપકન્સ યૂનિવર્સટી મુજબ દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 5,635,943 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 3 લાખ 52 હજાર 235 લોકોના મોત થયાં છે, જણાવી દઈએ કે વશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11 માર્ચના રોજ કરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરી હતી.

ભારતમાં કોરોનાના દર્દી વધી રહ્યા છે

જ્યારે ભારતની વાત કરીએ તો દેશમાં પાછલા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા તેજીથી વધી રહી છે. દેશમાં કરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા દોઢ લાખને પાર પહોંચી ગઈ છે, પરંતુ એક્ટવ કેસ 80 હજારથી વધુ છે, અત્યાર સુધીમા 4400થી વધુ લકોના જીવ ચાલ્યા ગયા છે. જો કે રિકવરી રેટ 42.45 ટકા થઈગયો છે અને અત્યાર સુધીમાં 65 હજાર લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. પરંતુ બુધવારે મહારાષ્ટ્રમાં 105 લોકોના મોત થયાં. દેશના કોઈપણ રાજ્યમાં કોરોનાથી એક સાથે આટલાં મત પહેલીવાર થાંછે. કોરોના દર્દીની સંખ્યામાં થઈ રહેલ વધારાને જોતા લોકોની અંદર એક ડર પેસી ગયો છે કે ઈન્ડયામાં કોરોના થર્ડ સ્ટેજ પર પહોંચી ગયું છે, આ વાતનો પતો લગાવવા માટે ભારતના 10 હૉટસ્પૉટ શહેરોમાં સીરોસર્વે કરાવવાની પણ વાત થઈ છે.

કોરોના: યુપીમાં છેલ્લા 24 કલાકમાં 277 નવા મામલા, અત્યારસુધી 178 લોકોના મોતકોરોના: યુપીમાં છેલ્લા 24 કલાકમાં 277 નવા મામલા, અત્યારસુધી 178 લોકોના મોત

English summary
more than 1 lakh people died in america due to covid 19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X