દક્ષિણ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલાની હાલત નાજૂક

આઠ જૂનના રોજ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવેલા 94 વર્ષીય નેલ્સન મંડેલાની હાલત ગત ચોવીસ કલાકમાં વધુ બગડી છે. મહારાજે કહ્યું હતું કે ડૉક્ટરોની ટીમ તેમને (જુમા અને રામાફોસાએ) જાણકારી આપી હતી કે નેલ્સન મંડેલાની સ્થિતી ગત ચોવીસ કલાકમાં વધુ ગંભીર થઇ છે. નિવેદનમાં જુમાનો હવાલો આપતાં ડૉક્ટર તેમના સ્વાસ્થ્યમાં સુધાર લાવવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
