Video: નેપાળમાં ભડકી હિંસા, 17 પોલીસકર્મી સહિત 20ના મોત
કાઠમાંડુ, 25 ઓગસ્ટ: નેપાળમાં થારૂહાટ રાજ્યની માંગને લઇને કેલાલી જિલ્લામાં થયેલ હિંસક પ્રદર્શનમાં 17 પોલીસકર્મીઓ સહિત 20 લોકોના મોત થઇ ગયા છે. મૃતકોમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને ત્રણ પ્રદર્શનકારીઓનો પણ સમાવેશ થાય છે.

ખાસ કરીને તરાઇ વિસ્તારમાં ભીષણ તણાવની સ્થિતિ છે. નેપાળમાં સંવિધાન બનાવવાનું કામ આખરી ઓપમાં છે. દેશમાં છ રાજ્યોની વાત કરવામાં આવી રહી છે. તેનાથી ભારતીય મૂળના મધેશી સમુદાય અને થારૂ સમુદાયમાં નારાજગી છે. બંને પોત-પોતાના રાજ્યો પણ ઇચ્છે છે.
હિંસાનો જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
