For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇઝરાયલ ચૂંટણીઃ નેતન્યાહને ઝટકો, લેપિડ બન્યા કિંગમેકર

By Super
|
Google Oneindia Gujarati News

ISRAEL
જેરૂશલેમ, 23 જાન્યુઆરીઃ ઇઝરાયલની ચૂંટણીમાં યૈર લૈપિડ કિંગમેકર બનીને ઉભર્યા છે, કારણ કે અંતિમ ક્ષણમાં અનિર્ણયની સ્થિતિમાં રહેનારા મતદાતાઓ તેમના પક્ષમાં ઝુકી ગયા છે અને તેવામાં સત્તારૂઢ લિકૂડ પાર્ટીના જનાધાર પાડવામાં પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહની જીત પર સંકટના વાદળો ઘેરાયા છે.

એક્ઝિટ પોલની અંતિમ ઘડીમાં જનતામાં મૂડ બદલવાના સર્વેક્ષણકર્તા પણ ચકિત છે. દક્ષિણપંથી વિસ્તારમાં જનસમર્થન ઘટી રહ્યું છે. એવી પણ અટકળો છે કે નેતન્યાહના કેટલાક સહયોગી દળ આગામી ગઠબંધનથી અલગ થઇ શકે છે. સમાચાર છે કે લિકુડ ઇસ્ત્રાઇલ બેતેનૂ ગઠબંધનની 31 બેઠકો મળવાના અનુમાન લગાવવામાં આવ્યા છે., જે હાલ તેમની 42 બેઠક કરતા ઓછી છે, પરંતુ તેમની પણ બેઠક નેતાન્યાહની આગામી સરકારને ગઠન માટે આમંત્રણ આપવા માટે પુરતુ છે.

જો કે નેતાન્યાહે એમ કહેતાં પોતાને મજબૂત દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે નિર્ણય તેમના નેતૃત્વ પર મુહર છે. તે દક્ષિણ, વામ અને મધ્યમાર્ગીને મેળવી ગઠબંધન બનાવવાની શરૂઆત કરશે. તેમણે યશ અતિદ પાર્ટી નેતા લેપિડને પણ ફોન કર્યા, જેમણે એક્જિટ ચૂંટણીમાં 18-19 સીટ મળ્યાની આશા બતાવવામાંઆવી છે. તેમણે તેનાથી સરકાર પાસે સહયોગ માંગ્યો છે.

English summary
Hawkish Prime Minister Benjamin Netanyahu emerged the bruised winner of Israel's election on Tuesday, claiming victory despite unexpected losses to resurgent centre-left challengers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X