સમલૈગિક લગ્ન વિરોધી કાયદો રદ કરવા માગે છે ઓબામા

આ અનુરોધ શુક્રવારે અમેરિકા ન્યાયાલયમાં દાખલ કરવામાં આવેલી એક યાચિકામાં સામેલ છે.
અમેરિકન સુપ્રીમ કોર્ટના નવ ન્યાયાધિશ આગામી મહિને આ નિર્ણય કરશે કે સંઘીય 'ડિફેન્સ ઓફ મેરિજ એક્ટ'ની સમીક્ષા કરવામાં આવે કે નહીં. આ કાયદામાં સમલૈગિકો વચ્ચે વિવાહ પર પ્રતિબંધ લગાવાયો છે.
યાચિકા અનુસાર આ કાયદા સમક્ષ સમાન સંરક્ષણે મૌલિક સંવૈધાનિક ગેરન્ટીનું ઉલંઘન કરે છે, જે અમેરિકા સંવિઘાન દ્વારા આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે અગાઉ પણ પોતાના એક નિવદેનમાં તેમણે સમલૈગિકોની તરફેણ કરી હતી. તેઓ સમલૈગિકોને અન્ય સામાન્ય લોકો જેવું જ જીવન જીવવા મળે તે માટે પ્રયત્નો કરી રહ્યાં છે. જે સંબંધમાં આ તેમની એક પહેલ તરીકે પણ માનવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
