• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#Oscare2018 : ઓસ્કાર વિજેતાઓનું આખું લિસ્ટ વાંચો અહીં

|

અમેરિકાના કેલિફોર્નિયા ખાતે 90માં એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમ ડોલ્ફી થિયેટરમાં શરૂ થઇ ચૂક્યો છે. નોંધનીય છે કે ઓસ્કાર એવોર્ડ હોલીવૂડના સર્વોચ્ચા નામી એવોર્ડ માનવામાં આવે છે. આ એવોર્ડમાં ફિલ્મ "ડનકિર્ક" અત્યાર સુધીમાં ત્રણ એવોર્ડ પોતાના નામે કરી ચૂકી છે. ફિલ્મે અત્યાર સુધી બેસ્ટ સાઉન્ડ એડિટિંગ, બેસ્ટ સાઉન્ડ મિક્સિગ અને બેસ્ટ ફિલ્મ એડિટિંગ જેવા ટેકનીકલ એવોર્ટ પોતાના નામે કર્યા છે. આ વખતના ઓસ્કારમાં અનેક વાતો છે જે ખાસ છે. વળી ઓસ્કારમાં આ વખતે 9 ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. વળી ઓસ્કારના ઇતિહાસ પહેલી વાર તેવું બન્યું છે કે ટ્રાંસજેન્ડર એક્ટ્રેસ ડેનિયલા વેગા આ એવોર્ડને પ્રેજન્ટ કર્યો હતો. તો એનિમેશનથી લઇને બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસના એવોર્ડ કોના નામે ગયા તે અંગે જાણો અહીં...

Oscar Winner list

Oscar Winner list

  • ગેરી ઓલ્ડમેનને 'ડાર્કેસ્ટ હવર' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ
  • ધ શેપ ઓફ વોટરને મળ્યો બેસ્ટ ફિલ્મનો એસ્કાર એવોર્ડ
  • ફોર્નાસિસ મેકડોનાલ્ડને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો ફિલ્મ થી બિલબોર્ડસ આઉટસાઇડ ઇબિંગ, મિસોરી માટે
  • ગુઇલેર્મો ડેલ ટોરેને ધ શેપ ઓફ વોટર ફિલ્મ માટે શ્રેષ્ઠ ડાયરેક્ટરનો ઓસ્કાર એવોર્ડ મળ્યો
  • Oscar Award 2018

    Oscar Award 2018

    • જોર્ડન પીલેને ગેટ આઉટ માટે મળ્યો શ્રેષ્ઠ ઓરિજનલ સ્ક્રીનપ્લે એવોર્ડ
    • ઓસ્કાર એવોર્ડ - એલિસન જેનીને મળ્યો સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો એવોર્ડ
    • બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ સૈમ રોકવેલને મળ્યો છે. આ એવોર્ડ તેમણે થ્રી બિલબોર્ડસ આઉટસાઇડ એવિંગ, મિસૂરી માટે આપવામાં આવ્યો છે.
    • બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઇલ માટે ડાકેસ્ટ ઓવરને એવોર્ડ આપવામાં આવ્યો છે.
    • બેસ્ટ એનિમેટેડ ફિલ્મ

      બેસ્ટ એનિમેટેડ ફિલ્મ

      • બેસ્ટ કોસ્ચ્યૂમ માટે ફેંટમ થ્રેડને એવોર્ડ આપવામાં આવ્યો છે.
      • બેસ્ટ ડોક્યૂમેન્ટ્રી ફિચર ફિલ્મનો એવોર્ડ અકેરસને આપવામાં આવ્યો છે.
      • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન એવોર્ડ શેપ ઓફ વોટરને આપવામાં આવ્યો છે.
        • બેસ્ટ ફોરન લેંગવેજ ફિલ્મ માટે અ ફેન્ટેસ્ટિક વુમનને એવોર્ડ આપવામાં આવ્યો છે. જે એક ચીલીયન ફિલ્મ છે.
        • કોકોને બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

English summary
Its Hollywoods biggest night. The 90th Academy Awards are currently on at the Dolby Theatre in Los Angeles. Here is List Of Winners of 90th Academy Awards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more