26/11ના કેસના વકિલની ઇસ્લામાબાદમાં હત્યા

પાકિસ્તાનના જિઓ ટીવીના જણાવ્યા અનુસાર બાઇક પર કેટલાક અજ્ઞાત હુમલાવરો તેમની પર ગોળીબાર કરી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા નથી. જુલ્ફીકારને શુક્રવારે બેનજીર ભુટ્ટો હત્યાકાંડ કેસમાં રાવલપિંડી સ્થિતી આતંક વિરોધી કોર્ટ રજૂ થવાના હતા.












Click it and Unblock the Notifications
