• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Photo : ભારતથી અમેરિકા યાત્રા દરમિયાન PM નરેન્દ્ર મોદીની શાનદાર ડ્રેસિંગ સ્ટાઇલ

|

અમદાવાદ, ન્યુ યોર્ક, 28સપ્ટેમ્બર : ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાર્ટી ભાજપ માટે જાણીતા સ્લોગન 'પાર્ટી વિથ ડિફરન્સ'ની જેમ પોતે 'પ્રાઇમ મિનિસ્ટર વિથ ડિફરન્સ' છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે સંપર્ક બનાવવામાં કોઇ કસર નથી છોડી તેમ રાજદ્વારી સ્તરે અન્ય દેશો સાથે પણ ખાસ સંબંધો વિકસાવવાની દિશામાં પ્રયાસો આરંભ્યા છે. આ ઉપરાંત અન્ય એક બાબત માટે પણ નરેન્દ્ર મોદીને 'પ્રાઇમ મિનિસ્ટર વિથ ડિફરન્સ' કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેની પરંપરાગત ડ્રેસિંગ સ્ટાઇલ છોડીને પોતાના આગવી અંદાજ અને સિગ્નેચર સ્ટાઇલને જાળવી રાખી છે. વડાપ્રધાન ભારતથી અમેરિકા પ્રવાસ માટે ન્યુ યોર્ક શહેર પહોંચી ગયા છે. ત્યારે નવી દિલ્હીથી ન્યુ યોર્ક પહોંચવા સુધીમાં તેમની અલગ અલગ ડ્રેસિંગ શૈલી જોવા મળી હતી. ત્યાર બાદ ચાર દિવસની અમેરિકા યાત્રામાં તેમણે પોતાની ફેશન સ્ટાઇલથી આગવી ઓળખ ઉભી કરી છે. 

નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતમાં ડ્રેસિંગ સ્ટાઇલ ભારતીય પરંપરાગત પોશાકની સાથે વેસ્ટર્ન ટચવાળા હશે તેવો અંદાજ તેમની નવી દિલ્હીથી અમેરિકાની યાત્સુરા અને વિવિધ બેઠકોમાં તેમની અલગ અલગ ડ્રેસિંગ શૈલી પરથી લગાવી શકાય છે.

નરેન્દ્ર મોદીની શાનદાર ડ્રેસિંગ સ્ટાઇલ જોવા આગળ ક્લિક કરો...

1

1

ભારતના નવી દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફેન્કફર્ટ એરપોર્ટ પહોંચ્યા ત્યારે નરેન્દ્ર મોદીએ ભારતીય પહેરવેશમાં આઇકોનિક હાફ સ્લીવ રેશમ ખાદીનો ઝભ્ભો, ચુડીદાર પાયજામો અને કોટી પહેર્યા હતા.

2

2

ફેરન્કફર્ટની હોટેલમાંથી એરપોર્ટ જતા સમયે નરેન્દ્ર મોદીએ ભારતીય ઝભ્ભો, ચુડીદાર અને રંગીન આકર્ષક દુપટ્ટો લગાવ્યો હતો.

3

3

ફ્રેન્કફર્ટથી ન્યુ યોર્ક જતી ફ્લાઇટમાં બેસવા જતા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોષાક આઇકોનિક બન્યો છે

4

4

ન્યુ યોર્ક એરપોર્ટમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે બંદ ગળાનો સૂટ અને પેન્ટ પહેર્યું હતું. અહીં નરેન્દ્ર મોદીની રંગોની પસંદગી પણ ખાસ નોંધવા જેવી છે.

5

5

ન્યુ યોર્ક શહેરમાં જ શહેરના મેટર બિલ દે બ્લાસિયો અને તેમની ટીમની સાથે મુલાકાત સમયે નરેન્દ્ર મોદીએ રાજવી દેખાતો ગોલ્ડન રંગનું બંધગળાનું જેકેટ અને ટ્રાઉઝર પર પસંદગી ઉતારી હતી.

6

6

ન્યુયોર્કમાંન્યુ જર્સીના ગવર્નર ક્રિસ ક્રિસ્ટી સાથે નરેન્દ્ર મોદીએ મડ શેડનું ફૂલ સ્લીવ સફારી સૂટ પહેર્યો હતો.

7

7

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથેની બેઠકમાં નરેન્દ્ર મોદીએ ઓલ બ્લેક સૂટ પહેરવાનું પસંદ કર્યું હતું.

8

8

9/11ના મૃતકોની આત્માની શાંતિ આપવા માટેની શ્રદ્ધાંજલિના કાર્યક્રમ દરમિયાન સફેદ ખાદીનો ઝભ્ભો, ચૂડીદાર અને ગ્રે રંગનો ખેસ પહેરીને તેમણે પોતાના ક્લોથિંગ દ્વારા દુ:ખદ ઘટના અંગે શોક અને શાંતિ વ્યાપે તેવો સંદેશો આપ્યો હતો.

9

9

નરેન્દ્ર મોદીની સાદગીમાં પણ એક સ્ટાઇલ છે

10

10

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને સંબોધન કરવા જતા સમયે ઓલ બ્લેક બ્લેઝર સૂટમાં પ્રભાવશાળી નેતા લાગતા નરેન્દ્ર મોદી.

11

11

ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્ક ખાતે ગ્લોબલ સિટિઝન ફેસ્ટિવલને સંબોધતા સમયે નરેન્દ્ર મોદીએ કોટન સફેદ કુર્તો, ચૂડીદાર અને હાફ સ્વીવ જેકેટ કે કોટી પહેરવાનું પસંદ કર્યું હતું.

12

12

ન્યુ યોર્કના સેન્ટ્રલ પાર્ક ખાતે ગ્લોબલ સિટિજન્સ ફેસ્ટિવલની ઉજવણી દરમિયાન એક રૉક શૉમાં ઓસ્ટ્રેલિયન એક્ટર હ્યુજ જેકમેન સાથે સપેદ કુર્તા, ચૂડીદાર અને ઇલેક્ટ્રિક બ્લ્યુ હાફ સ્લીવ જેકેટમાં શોભતા નરેન્દ્ર મોદી.

13

13

ન્યુયોર્કમાં દક્ષિણ કેરોલિનાના ગવર્નર નિક્કી હેલીને મળતા સમયે નરેન્દ્ર મોદીએ અર્થન કલરનો સૂટ પહેર્યો હતો.

14

14

ન્યુયોર્કમાં યુએસ કોંગ્રેસના મહિલા સભ્ય તુલસી ગબ્બાર્ડને મળતા સમયે નરેન્દ્ર મોદીએ અર્થન કલરનો સૂટ અને ખિસ્સામાં ખાસ સ્ટાઇલથી રૂમાલ રાખ્યો હતો.

15

15

ન્યુયોર્કના મેડિસન સ્ક્વેર ખાતેના ભાષણમાં સંપૂર્ણ ભારતીય પહેરવેશ ધારણ કર્યો હતો. ભારતની માટીની સુગંધ અમેરિકામાં વસતા ભારતીયો સુધી પહોંચે તે માટે તેમણે લાઇટ પેટલ્સ કલર પર પસંદગી ઉતારી હતી.

16

16

ભારતના વડાપ્વૉરધાન નરેન્દ્ર મોદીએ વૉશિંગ્ટન ડીસીના એન્ડ્રુ એર બેઝ સ્ટેશને આગમન કર્યું તે સમયે હલકો બ્રાઉન રંગનો સૂટ પહેર્યો હતો. જે તેમને ફ્યુઝન લુક આપે છે.

17

17

વૉશિંગ્ટનમાં ચાહકોનો સત્કાર ઝીલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

18

18

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા નરેન્દ્ર મોદીના સ્વાગત માટે વિશેષ રૂપથી આયોજીત ખાનગી રાત્રિભોજ માટે પહોંચેલા નરેન્દ્ર મોદીએ કોટનનો સફેદ સ્ટ્રીપનું ટેક્સચર ધરાવતો ફુલ સ્લીવ ઝભ્ભો, ચૂડીદાર અને બ્લેક કોટીની અપનાવેલી ડ્રેસિંગ સ્ટાઇલ તેમને સૌથી અલગ પાડતી હતી.

19

19

અમેરિકાના સેક્રેટરી ટુ સ્ટેટ, જ્હોન કેરી સાથીની મુલાકાતમાં નરેન્દ્ર મોદી...

lok-sabha-home

English summary
Photo : Indian PM Narendra Modi's stunning dressing style from India till arrived at New York.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more