For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં : જુઓ વિશ્વના વિવિધ દેશોમાં કેવી રીતે ઉજવાય છે હોળી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 માર્ચ : આપણા દેશમાં જેમ હોળીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે તેમ વિદેશોમાં પણ હોળીને જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. હવે વિદેશોમાં પણ આપણી હોળીને મળતાં તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાં કિચડ, માટી ,ટમેટા અને પાણી એકબીજા પર નાખીને ઉજવવામાં આવે છે. જોઇએ તેની એક ઝલક...

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

વિદેશોમાં પણ હોળીને જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. હવે વિદેશોમાં પણ આપણી હોળીને મળતાં તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાં કિચડ, માટી ,ટમેટા અને પાણી એકબીજા પર નાખીને ઉજવવામાં આવે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

શ્રીલંકા

પાડોશી દેશ શ્રીલંકામાં આપણા દેશની જેમજ હોલીકા દહન કરવામાં આવે છે. ત્યાં પણ લોકો એક બીજાને રંગ લગાવી હોળીની ઉજવણી કરે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

અમેરિકા

અમેરીકામાં હોળી જેવો તહેવાર ઉજવાય છે જેને ત્યાં ના લોકો હેલીવન કહે છે. જયારે બીજો તહેવાર માર્ચમાં હોલો નામનો આવે છે. આ દિવસે લોકો પગમાં એક ચપ્પંલ પહેરીને ચિત્ર વિચિત્ર અને અવનવા કપડા પહેરી એકબીજાની મશ્કોરી કરે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

ફ્રાન્સ

ફ્રાન્સના લોકો આ દિવસે એકબીજાને કાળા રંગથી રંગે છે. જે લોકો મોઢુ રંગવા દેતા નથી તેમને માથે નકલી શીંગડા લગાવી ગધેડા ઉપર બેસાડીને ગામમાં ફેરવે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

સાઇબિરિયા

સાઇબિરિયામાં આ દિવસે છોકરાવો ઘેરઘેરથી લાકડા લાવીને અગ્નિ પ્રગટાવી, આપણી જેમ પ્રદિક્ષણા કરે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

ઇજીપ્ત

ઇજીપ્તમાં હોળીને ફાલીક કહે છે. જે દર વર્ષે 13મી એપ્રિલે ઉજવાય છે. આ દિવસે લોકો જંગલમાં આગ લગાવીને પોતાના પૂર્વજોના કપડા અને વાળ નાખે છે જે સળગાવ્યા પછી એક બીજાપર ફેંકીને આ તહેવારની ઉજવણી કરે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

ચેકોસ્લાવિયા

ચેકોસ્લોવાકિયાના લોકો આ પર્વને વેલીયા કોનીસ તરીકે ઉજવે છે. આ દિવસે યુવક યુવતિઓ એક બીજાના ખબર પુછયા બાદ સુગંધી પાણી છાંટી હોળી પ્રગટાવી તેમાં ધન ધાન્યો નાખીને ઉજવે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

પોલેન્ડમાં હોળીને અર્શિના કહે છે. આ દિવસે લોકો એક બીજા પર ફુલોના રંગો છાંટીને તહેવારની ઉજવણી કરે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

થાઇલેન્ડ

થાઇલેન્ડમાં હોળીને સાંગકાન કહે છે. આ દિવસે લોકો એક બીજાપર પાણીની પિચકારીઓથી ઉડાડે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

બર્મા

બર્મામાં હોળીનો તહેવાર ટીંગુલા ટેચ્યાં નામથી ઉજવાય છે. અહિ સતત ચાર દિવસ સુધી લોકો એક બીજાપર રંગીન પાણી છાંટીને ઉજવણી કરે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

ચીન

ચીનમાં આ દિવસને ચાયનવા તથા સ્વેલજે નામથી ઉજવાય છે. આ દિવસે લોકો નકલી ચહેરા મોં પર લગાવી પરસ્પંર પાણીની પિચકારીઓ મારીને ઉજવે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

સ્વીડન

સ્વીડનમાં આ પર્વને સેન્ટક જહોનની યાદમાં ઉજવાય છે. બાળકો ફટાકડા ફોડીને તેમજ સાંજે પહાડ પર આગ લગાવીને આ પર્વની ઉજવણી કરે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જર્મની

જર્મનીમાં લોકલ ઓલ્ડ રબર્ગ સ્થાટન પર ઘાંસના પૂતળા સળગાવ્યા‍ બાદ એક બીજાના મોઢા ચાટીને પોતાનાથી મોટી વયના લોકોના કપડા પર રંગ લગાવીને ઉજવે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

ગ્રીસ

ગ્રીસના લોકો પ્રેમની દેવી ફેમીનાની યાદમાં આ દિવસે વાજતે ગાજતે ગામમાં ઢોલ વગાડી ફેરી કાઢી બગીચામાં ઝુલીને ઉજવે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

આફ્રિકા

આફ્રિકામાં હોળીના તહેવારને ઓગેના વોંગા તરીકે ઉજવે છે. વર્ષ સારુ જાય તે માટે આકાશમાં વાદળાઓ સમક્ષ વોંગા નામના જંગલના દેવનું પુતળુ બાળીને આ દિવસની ઉજવણી કરે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

રશિયા

સોવિયેત સંઘ એટલે કે રશિયામાં આ તહેવાર 31મી માર્ચના દિવસે મૂર્ખાઓનું સંમેલન ભરીને ઉજવાય છે. જેમાં એક બીજાની જોરદાર મસ્તી કરીને તહેવાર ઉજવે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

બેલ્જિયમ

બેલ્જિયમમાં હોળીને લોકો મૂર્ખાઓનો તહેવાર ગણીને દિવસે લોકો રાજા પતી અને રાણી પતીની રમત રમે છે અને સાંજે પોતાના જુના બુટ ચંપલને બાળીને આ તહેવાર ઉજવે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

રોમ

રોમના લોકો કાર્નિબલની મૂર્તિને રથમાં બેસાડીને આખા ગામમાં ફેરવીને તેને આગ લગાવીને આ તહેવારની ઉજવણી કરે છે.

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

જાણો : વિવિધ દેશોમાં હોળીની ઉજવણીની રીતો

આમ, આ હોળીના તહેવારને ભારત સહિતના દેશો વિવિધ નામે મજાક મસ્તીજ સાથે ધામધુમથી ઉજવે છે.

English summary
Photos : How Holi festival celebrate in world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X