For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: સ્વીડનમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ભવ્ય સ્વાગત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 જૂન: રવિવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સ્વીડન પહોંચ્યા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મહામહિમ 31 મેથી 2 જૂન સુધી સ્વીડન પ્રવાસ પર રહેશે, અને 2 જૂનથી ચાર જૂન બેલારૂસના પ્રવાસ પર રહેશે. આ પ્રવાસ પર તેમની સાથે વરિષ્ઠ અધિકારી, ભારતીય વિશ્વવિદ્યાલયોના નિર્દેશક અને ઉદ્યોગપતિ પણ હાજર છે.

પોતાના પ્રવાસથી એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની કેન્દ્રીય મંત્રીમંડળના ભારત અને સ્વીડનની વચ્ચે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ (એમએસએમઇ) વિસ્તારમાં સહયોગ વધારવા માટે એક સહમતિપત્ર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી.

મંત્રિમંડળ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 'આ સમજૂતી બંને દેશોના એમએસએમઇને એકબીજાની શક્તિ, બજાર, પ્રોદ્યોગિકી ક્ષમતા અને નીતિઓને સમજવા માટે એક વ્યવસ્થિત માળખુ અને વાતાવરણ પ્રદાન કરે છે.'

પ્રણવ મુખર્જીનું ભવ્ય સ્વાગત

પ્રણવ મુખર્જીનું ભવ્ય સ્વાગત

રવિવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સ્વીડન પહોંચ્યા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

Stockholm

Stockholm

President, Pranab Mukherjee with King Carl XVI Gustf and Queen Victoria at the royal palace in Stockholm, Sweden

Stockholm

Stockholm

President, Pranab Mukherjee being welcome by King Carl XVI Gustf and Queen Victoria during his state visit in Stockholm, Sweden

Stockholm

King Carl XVI Gustaf, Queen Sylvia & other family members welcome President Mukherjee at the palace

Sweden

President Pranab Mukherjee inspects the Guard of Honour in Stockholm.

Sweden

President Pranab Mukherjee arrived in Stockholm, was received by Crown Princess Victoria and Prince Daniel.

Stockholm

President Pranab Mukherjee arrives in Stockholm, Sweden

English summary
President Pranab Mukherjee on Sunday arrived in Stockholm on the first leg of his 5 days state visit to Sweden and Belarus, the first ever by any Indian head of state, during which a number of key agreements are likely to be signed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X