For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્હાર્ટન સામે પ્રદર્શન, 'we want Modi'ના લાગ્યા નારા

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 24 માર્ચ: વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક્સ ફોરમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ રદ કરવાના કારણે નારાજ લોકો વોશિંગ્ટનના માર્ગો પર ઉતરી આવ્યા હતા. વ્હાર્ટન સામે 34મી સ્ટ્રીટ પર પ્રદર્શનમાં લોકોએ 'વી વોન્ટ મોદી'ના નારા લગાવ્યા હતા.

પ્રદર્શનકારીઓમાં માત્ર ભારતીય જ નહી પરંતુ અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તેમનું કહેવું હતું કે વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ લોકોના બોલવાના અધિકારોનું હનન કરી રહ્યું છે. સંગઠન ફોર ફ્રી સ્પીચની આ માર્ચ પેન્સિલ્વેનિયા મ્યુઝિયમ પાસે નિકાળવામાં આવ્યું. આ કોન્ફ્રેન્સમાં મીડિયાને જવાની પરવાનગી આપવામાં આવી ન્હોતી. આ બાબતનો વિરોધ પણ પ્રદર્શનકારીઓ કરી રહ્યા છે.

આ પ્રદર્શનકારીઓ ન્યૂજર્સી, ક્વીન્સ અને ન્યૂયોર્કથી બસોમાં આવ્યા છે, આ માર્ચમાં પોસ્ટર બેનર લઇને લોકોએ યુનિવર્સિટીની સામે જોરદાર નારેબાજી કરી હતી. આ પ્રદર્શનકારીઓના હાથમાં પોસ્ટરો હતા. આ પોસ્ટરો પર 'પહેલા તેઓ હિન્દુઓ સામે આવ્યા.., હિન્દુઓની સામે મેક્કાર્થવાદ ખત્મ કરો..','બૌદ્વિક ઝિહાદ બંદ કરો...' વગેરે વગેરે લખેલું હતું.

બાદમાં પ્રદર્શનકારીઓના એક પ્રતિનિધિ મંડળે વિશ્વવિદ્યાલયના અધ્યક્ષ ડો. એમી ગુટમેનને એક યાદીપત્ર સોંપ્યુ અને દુ:ખ વ્યક્ત કર્યું કે આ પ્રકારે આવડી મોટી યુનિવર્સિટીની આખી દુનિયામાં મજાક ઉડાવવામાં આવે છે.

મોદી માટે વ્હાર્ટનમાં પ્રદર્શન જુઓ તસવીરોમાં...

મોદી માટે વ્હાર્ટનમાં પ્રદર્શન

મોદી માટે વ્હાર્ટનમાં પ્રદર્શન

વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક્સ ફોરમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ રદ કરવાના કારણે નારાજ લોકો વોશિંગ્ટનના માર્ગો પર ઉતરી આવ્યા હતા. વ્હાર્ટન સામે 34મી સ્ટ્રીટ પર પ્રદર્શનમાં લોકોએ 'વી વોન્ટ મોદી'ના નારા લગાવી પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

English summary
A group known as Americans for Free Speech marched to protest the removal of Gujarat chief state minister Narendra Modi from the Wharton India Economic Forum this afternoon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X