ચીનમાં દેખાયો બે મોઢાળો સાપ, જુઓ વીડિયો

[વીડિયો] વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો સાપ ઘણા પ્રકારના હોય છે. જ્યારે હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર પણ નાગ ઘણા પ્રકારના હોય છે, જેવા કે ઇચ્છાધારી નાગ, શેષનાગ વગેરે વગેરે.. પરંતુ શું આપ શેષનાગ જેવી વિસ્તુમાં વિશ્વાસ કરો છો. એટલે કે એક કરતા વધારે મોઢા ધરાવતા નાગમાં, જેને શેષનાગ કહેવામાં આવે છે.

જોકે આજના યુગમાં આવા પ્રકારના સાપ ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે ચીનના એક સર્પ પાલન કેન્દ્રમાં બે મોઢાળા સાપ મળી અવ્યો છે. આ સર્પ પાલન કેન્દ્રના માલિકે બે ફણવાળા કોબરાને નાન્નિંગ ઝૂમાં સોંપ્યો છે.

જુઓ તસવીરો અને વીડિયો...

ચીનમાં દેખાયો બે મોઢાળો સાપ

ચીનમાં દેખાયો બે મોઢાળો સાપ

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો સાપ ઘણા પ્રકારના હોય છે.

સર્પ પાલન કેન્દ્રમાં બે મોઢાળા સાપ

સર્પ પાલન કેન્દ્રમાં બે મોઢાળા સાપ

ચીનના એક સર્પ પાલન કેન્દ્રમાં બે મોઢાળા સાપ મળી અવ્યો છે. આ સર્પ પાલન કેન્દ્રના માલિકે બે ફણવાળા કોબરાને નાન્નિંગ ઝૂમાં સોંપ્યો છે.

શેષનાગ

શેષનાગ

શું આપ શેષનાગ જેવી વિસ્તુમાં વિશ્વાસ કરો છો. એટલે કે એક કરતા વધારે મોઢા ધરાવતા નાગમાં, જેને શેષનાગ કહેવામાં આવે છે. ચીનના એક સર્પ પાલન કેન્દ્રમાં બે મોઢાળા સાપ મળી અવ્યો છે.

ભાગ્યે જ જોવા મળે છે આવા સાપ

ભાગ્યે જ જોવા મળે છે આવા સાપ

જોકે આજના યુગમાં આવા પ્રકારના સાપ ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે ચીનના એક સર્પ પાલન કેન્દ્રમાં બે મોઢાળા સાપ મળી અવ્યો છે. આ સર્પ પાલન કેન્દ્રના માલિકે બે ફણવાળા કોબરાને નાન્નિંગ ઝૂમાં સોંપ્યો છે. આગળ જુઓ વીડિયો...

બે મોઢાળો સાપ, જુઓ વીડિયો...

ચીનના એક સર્પ પાલન કેન્દ્રમાં બે મોઢાળા સાપ મળી અવ્યો છે. જુઓ વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X