સાયકલે બનાવ્યો 263 કિમી પ્રતિકલાકનો રેકોર્ડ

તમને સાયકલની ઝડપનો તો અંદાજો હશે જ, સાયકલની વધુમાં વધુ ઝડપ 20થી 25 કિમી પ્રતિકલાકની ઝડપથી દોડાવી શકાય છે. પરંતુ શું સાયકલને કાર કે પછી ઝડપી સ્પોર્ટ બાઇકનેપાછળ રાખતા જોઇ છે. તમને આ વાંચીને થોડી હેરાની થઇ રહી હશે કે વિશ્વભરમાં સાયકલ સૌથી ધીમી ગતિએ દોડનારું સાધન છે તો તે કેવી રીતે કાર કે બાઇકને પાછળ રાખી શકે.

પરંતુ આ સાચું છે, ફ્રાન્સમાં રહેતા ફ્રેકોએસ જીસીએ એક રોકેટ લાગેલી સાયકલથી 263 કિમી પ્રતિકલાકની ઝડપથી હંકારીને વિશ્વને આશ્ચર્યમાં નાંખી દીધું છે. જીસીએ પોતાની આ સાયકલમાં એક રોકેટનો પ્રયોગ કર્યો છે, જેનાથી આ સાયકલ ઝડપથી ભાગવા લાગે છે. આ સાયકલની રફતારનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે આ સાયકલ તમારી આંખો સામેથી ઓજલ થઇ જશે.

તમને જણાવી દઇએ કે જીસીએ આ નવો વિશ્વ રેકોર્ડ ગત રેકોર્ડ તોડીને બનાવ્યો છે. તો ચાલો તસવીરો અને વીડિયોના માધ્યમથી જોઇએ કે કેવી રીતે જીસી પોતાની સાયકલને રસ્તા પર 263 કિમી પ્રતિકલાકની ઝડપે દોડાવે છે.

સાયકલે બનાવ્યો 263 કિમી પ્રતિકલાકનો રેકોર્ડ

સાયકલે બનાવ્યો 263 કિમી પ્રતિકલાકનો રેકોર્ડ

સાયકલે બનાવ્યો 263 કિમી પ્રતિકલાકનો રેકોર્ડ

સાયકલે બનાવ્યો 263 કિમી પ્રતિકલાકનો રેકોર્ડ

સાયકલે બનાવ્યો 263 કિમી પ્રતિકલાકનો રેકોર્ડ

સાયકલે બનાવ્યો 263 કિમી પ્રતિકલાકનો રેકોર્ડ

સાયકલે બનાવ્યો 263 કિમી પ્રતિકલાકનો રેકોર્ડ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X