ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી પર ફેંકાઇ સેન્ડવીચ, જુઓ વીડિયો

મીડિયા રિપોર્ટ અનુસાર ગિલાર્ડ કૈનબરામાં એક હાઇસ્કૂલની મુલાકાતે ગઇ હતી, અત્રે તેમની પર પાછળથી કોઇએ સેન્ડવીચ ફેંકી હતી. જોકે સેન્ડવીચ તેમની પરની પરંતુ તેમના પગ પર આવીને પડી હતી. જોકે સેન્ડવીચ ફેંકનારની હજી સુધી ઓળખાણ થઇ શકી નહી.
જ્યારે ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીને એવું પૂછવામાં આવ્યું કે તેઓ આ ઘટનાથી નારાજ છે, તો ગિલાર્ડે મજાકિયા અંદાજમાં જણાવ્યું કે સેન્ડવીચ ફેંકનારે કદાચ એવું વિચાર્યું હશે કે હું ભૂખી હોઇશ.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી જૂલિયા ગિલાર્ડ પર સેન્ડવીચ ફેંકાવાની આ બીજી ઘટના છે. આ મહિનામાં જ એક સ્કૂલમાં તેમની પર સેન્ડવીચ ફેંકવામાં આવી હતી. આ ઘટનાને લઇને 16 વર્ષિય એક વિદ્યાર્થીને 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયો હતો.
કેવી રીતે ફેંકાઇ જૂલિયા ગિલાર્ડ પર સેન્ડવીચ જુઓ વીડિયોમાં..
<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/bGOo4oE7QAc" frameborder="0" allowfullscreen></iframe></center>
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
