For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક પછી એક ગોળીબારની ઘટનાઓથી ગભરાયુ શિકાગો, બેના મોત, 43 ઘાયલ

અમેરિકાના શિકાગોમાં ગોળીબારની ઘટનાઓમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના શિકાગોમાં ગોળીબારની ઘટનાઓમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, 43 લોકો હજુ પણ આ ઘટનામાં ઘાયલ છે. શનિવારે આ ઘટના એ સમયે થઈ જ્યારે 100 લોકો એક સ્ટ્રીટ પાર્ટીમાં શામેલ થયા હતા. ગોળીબારની ઘટના ગારફીલ્ડ પાર્કી નેબરહુડમાં થઈ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલિસ તરફથી ઘટનાની અધિકૃત પુષ્ટિ કરવામાં આવી છે. એક સપ્તાહ પહેલા જ અમેરિકામાં ગોળીબારની બે ઘટનાઓ થઈ હતી જેમાં 29 લોકોના મોત નીપજ્યા હતા.

chikago shooting

શુક્રવારે સાંજથી ફાયરિંગ ચાલુ

શુક્રવારે સાંજથી જ શિકાગોમાં ગોળીબારની ઘટનાઓ થઈ રહી છે. શનિવારે શિકાગોના સમયાનુસાર લગભગ 6.17 મિનિટે ફરીથી ફાયરિંગ થઈ અને તેમાં ઘણા લોકો ઘાયલ થયા. ત્યારબાદ ઈસ્ટ ગારફિલ્ડ પાર્તના વેસ્ટ શિકાગો એવન્યુના 3300 બ્લોકમાં ફાયરિંગ થયુ. વળી, 1 વાગીને 55 મિનિટે શનિવારે નોર્થ સેવેયરના 600 બ્લોકમાં ફાયરિંગની ઘટના થઈ. આઠ વર્ષની બાળકી શનિનારે બપોરે થયેલી ગોળીબારની ઘટનામાં ઘાયલ થઈ છે. પોલિસનુ કહેવુ છે કે બાળકી નોર્થ મોનિસેલો એવન્યુના 1000 બ્લોકમાં સ્થિત એક બાર્બેક્યુ પર હતુ અને ઘટનામાં ઘાયલ થઈ ગઈ છે. રવિવારે રાતે જે ઘટના બની તેમાં પોલિસ તરફથી જે માહિતી આપવામાં આવી જે મુજબ ભીડમાં ઘણી વાર ફાયરિંગનો અવાજ સાંભળવામાં આવ્યો. ત્યારબાદ એક વ્યક્તિને ગોળીબાર કરતો જોવામાં આવ્યો. પોલિસ તરફથી રાતે લગભગ 2 વાગીને 47 મિનિટ પર પ્રતિક્રિયા આપવામાં આવી અને છ લોકો ઘાયલ અવસ્થામાં મળ્યા. ઘાયલોમાં 25 વર્ષનો એક છોકરો અને પાંચ મહિલાઓ છે જેમની ઉંમર 27 વર્ષ અને 38 વર્ષ વચ્ચેની છે.

આ પણ વાંચોઃ શ્વેતા તિવારીએ પોતાના બીજા પતિ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપઆ પણ વાંચોઃ શ્વેતા તિવારીએ પોતાના બીજા પતિ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ

English summary
Shooting in Chicago: Gunman opens fire on 100 people at a street party and left six people injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X