પ્રાઇવેટ યાનથી અંતરિક્ષ યાત્રા પર જવા માંગે છે સ્ટીફન હોકિંગ

લાંબા સમયથી વેંટિલેટર પર રહેતા લોકોની મદદ માટે લંડનમાં બ્રેથ ઓન સંસ્થા દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં સ્ટીફન હોકિંગ સામે આવ્યાં હતા. સ્ટીફન હોકિંગે કહ્યુ6 હતું કે વેંટિલેટર પર હોવાના કારણે મારી જીવન શૈલી પ્રભાવિત થઇ નથી. સ્ટીફન હોકિંગે કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે હું રિચર્ડ બ્રૈંસનના વર્જિન ગ્લૈક્ટિક દ્વારા અંતરિક્ષની યાત્રાએ જવાની આશા ધરાવું છે. સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હોકિંગ મોટર ન્યૂરિન નામની બિમારીથી ગ્રસ્ત છે.












Click it and Unblock the Notifications
