Pak મા ISIS કરાવ્યો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ, ખુંખાર આતંકવાદી ગૃપ અબે લીધી જવાબદારી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખક્વામાં આતંકવાદી હુમલો ત્યારે થયો જ્યારે કટ્ટરપંથી ઇસ્લામી રાજનીતિક દળ બેઠક કરી રહ્યા હતા. આ હુમલામની જવાબદરી અબ આઇએસઆઇએસ દ્વારા લેવામાં આવી છે . હૂમલામાં અત્યાર સુધીમાં 54 લોકોના મૌત થઇ ચૂક્યાછે. સોમાવારે પોલીસે જણાવ્યુ હતુ કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આ હુમલામાં ખુંખાર આતંકવાદી સંગઠન આઇએસઆઇએસનો હાથ છે.

પાકિસ્તાનના ખેબર પક્તુનખ્વામાં આત્મઘાતી હુમલો કરનાર કોણ હતુ. તેના વિષે જણવા મળ્યુ છે. હુમલાનુ કારણ અંદાજે 44 લોકોના જુવ ગયાછે. જ્યારે 100 લોકો કરતા વધારે ઘાયલ થયા છે. પરંતુ બાદમાં મૃતકની સંખ્યા 54 સુધી પહોચી ગઇ હતી .થોડા કલાક બાદ અબ ખુખાર આતંકવાદી સંગઠને આની જવાબદારી લીધી છે.
હુમલા બાદ મોટી સંખ્યામાં ઘાયલ થયેલ લોકોને સેન્ય હેલીકોપ્ટરની બાજીર થી પ્રાતીય રાજ્ધાની પેશાવરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા .થોડા કલાકો પહેલા જ ડોન અખબારે અનુસાર "35 થી વધારે લોકોને તિમરાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રુપથી ઘાયલ 15 લોકોને પાકિસ્તાની સેનાના હોલીકોપ્ટર દ્વારા પેશાવર મોકલવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
