આ એ 15 દેશ છે જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
તમે વિચારી રહ્યાં હશો કે ટ્વિટર યુએસ કે પછી જાપાન અને ચીન જેવા દેશોમાં વધારે લોકપ્રિય હશે, પરંતુ તેવું નથી. વિશ્વની સૌથી મોટી માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર સૌથી વધારે ઇન્ડોનેશિયામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આંકડાઓ અનુસાર ઇન્ડોનેશિયામાં અંદાજે 30 મિલિયન રજિસ્ટર્ડ એકાઉન્ટ છે, જ્યારે બીજા નંબર પર સાઉદી અરેબિયા અને ત્રીજા નંબર પર સિંગાપોર છે.
સેલિબ્રિટીઝ અને રાજકારીણીઓ ઉપરાંત યુવાનોમાં ટ્વિટરનો જોરદાર ક્રેઝ આપણને જોવા મળી રહ્યો છે. અવાર-નવાર રાજનેતાઓ કે પછી સેલિબ્રિટીઓ દ્વારા ટ્વિટર પર પોતાની વાત રજૂ કરતા જોવા મળે છે અને તેના પર રિટ્વિટ કરતા તેમના ફોલોઅર્સની પણ લાંબી યાદી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ડોનેશિયામાં ટ્વિટર યુઝર્સની સંખ્યા અંદાજે 44.2 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત જાપાનમાં પણ ટ્વિટરને લોકો વધારે પસંદ કરે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી નજર ફેરવીએ એ દેશો પર જ્યાં ટ્વિટરને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
ઇન્ડોનેશિયાઃ- ઇન્ડોનેશિયામાં અંદાજે 44.20 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
સાઉદી અરેબિયાઃ- સાઉદી અરેબિયામાં અંદાજે 41.66 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
સિંગાપોરઃ- સિંગાપોરમાં અંદાજે 34.74 લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
યુએસઃ- યુએસમાં અંદાજે 34.48 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
રશિયાઃ- રશિયામાં અંદાજે 33.41 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
ઓસ્ટ્રેલિયાઃ- ઓસ્ટ્રેલિયામાં અંદાજે 28.53 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
ફ્રાન્સઃ- ફ્રાન્સમાં અંદાજે 26.40 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
મલેશિયાઃ- મલેશિયામાં અંદાજે 23.57 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
અર્જેન્ટિનાઃ- અર્જેન્ટિનામાં અંદાજે 22.62 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
ફિલિપાઇન્સઃ- ફિલિપાઇન્સમાં અંદાજે 21.08 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
ભારતઃ- ભારતમાં 19.1 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
સ્વિડનઃ- સ્વિડનમાં અંદાજે 19.20 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
કેનેડાઃ- કેનેડામાં 17.96 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
થાઇલેન્ડઃ- થાઇલેન્ડમાં 17.10 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

આ છે એ 15 દેશ જ્યાં ટ્વિટરનો વાગે છે ડંકો
મેક્સિકોઃ- મેક્સિકોમાં અંદાજે 16.6 ટકા લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.

Click it and Unblock the Notifications