For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ ચીનના જાસૂસી ફુગ્ગાને તોડી પાડ્યો, ડ્રૈગન બોલ્યુ પરીણામ ગંભીર હશે

અટલાંટિકા સમુદ્ર ઉપર ફરી રહેલા ચીનના જાસૂસી ફુગ્ગાને અમેરિકાએ તોડી પાડ્યો છે. ત્યાર બાદ અમેરિકા સૈનિકોએ સમુદ્રમાં તે ફુગ્ગાના કાટમાળને એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

|
Google Oneindia Gujarati News

એંટલાટિક સમુદ્ર ઉપર ફરી રહેલા ચીનના સંગીગ્ધ ફુગ્ગાને અમેરિકાએ પાડી દિધુ છે. ત્યાર બાદ અમેરિકાના સૈનિક તે ફુગ્ગાના કાટમાળને સમુદ્રમાં એકત્રીત કરી રહ્યા છે. આ ફુગ્ગો 60000 ફુટની ઉચાઇ પર ઉડી રહ્યો હતો. તેનો આકાર ત્રણ સ્કુલ બસ જેટલો હતો. જાણકારો અનુસાર આ ચીનની જાસુસી કરતો ફુગ્ગો હતો. જે કૈરોલિન કોસ્ટ પર ઉડી રહ્યો હતો. આ ફુગ્ગાના લીધે ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા થોડા દિવસોથી તણાવ વધી ગયો છે.

AMERICA

ફુગ્ગાને પાડવા માટે અમેરિકા તરફથી અભિયાન શરુ કરવામાં આવ્યુ હતું. ફુગ્ગાને અમેરિકાની એરફોર્સ ફાઇટરે પાડી દિધા હતા. રાષ્ટ્પતિ જો બાઇડને પત્રકારોને શનિવારે જણાવ્યુ હતુ કે, આપણે આ ફુગ્ગા તોડી પાડવા જઇ રહ્યા છીએ. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને કોસ્ટ ગાર્ડે એક સાથે મળીને એયરસ્પેશ અે સમુદ્રી સરહદને ખાલી કરાવીને ફુગ્ગાને સમુદ્ર વચ્ચે પહોચતા તને પડી દિધો હતો. તેની વીડિયો ફુટેજ પણ સામે આવી છે. જેમા જોઇ શકાય છે કે, નાના ધમાકા બાદ ફુગ્ગો પાણીમાં તુટી પડે છે. ત્યાર બાદ અમેરિકા સેનાના જેટને ઉડતા જોવામાં આવ્યુ હતો .મુદ્રી જહાજને પણ પાણીમાં તેનાત જોવામાં આવ્યુ હતુ.

તો અમેરિકાની કાર્યવાહીમાં ચીને અમેરિકાને ચેતવણી આપી છે. ચીન તરફથી કહેવામાં આવ્યુ છે કે, ફુગ્ગાને તોડી પાડવો આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલંઘન છે. તેના ગંભીર પરીણામ હશે. આ ફુગ્ગાને શનિવારની સવારે કૈરોલિનના તટ પર જોવામાં આવ્યો હતો. ત્યાર બાદ કાર્લ્સટન, માર્ટન બીસ, સાઉથ કૈરોલીન અે વિલિમિંગટન, નોર્થ કૈરોલિનના એરપોર્ટને બંધ કરવામાં આવ્યા હતા. એફએએ એયર ટ્રાફિકમાં બદલાવા કવરમાં આવ્યો હતો. અને વિમાનમાં વિલમની ચતવણી પણ આપવામાં આવી હતી.

English summary
The US Air Force shot down a Chinese spy balloon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X