The Vampire Lady: લોહીની તરસી છે આ મહિલા..!

મજાની વાત એ છે કે મહિલા પોતાના આ શોખ પર ગર્વ અનુભવે છે. તેનું કહેવું છે કે બધાને પોત-પોતાનો ટેસ્ટ હોય છે અને કુદરતે જો તેને લોહીનો સ્વાદ માણવાની અનોખી શક્તિ આપી છે તો તેના માટે ખુશીની વાત છે.
આ 29 વર્ષીય મહિલાનું નામ મિશેલ છે. મિશેલ મૂળ લેંસેસ્ટર કેલિફોર્નિયાની રહેવાસી છે. અમને વિશ્વાસ છે કે તેને મળવા માટે હિંમત એકઠી કરવી પડવી પડશે. તેની સાથે રાત વિચારતા પહેલાં સો વાર વિચારવું પડશે. હવે સવાલ પેદા થાય છે કે તે પીવા માટે લોહી ક્યાંથી લાવે છે. તમને જણાવી દઇએ કે તે આજકાલ કસાઇઓના ત્યાંથી લોહી લાવીને પી રહી છે.












Click it and Unblock the Notifications
