ચિત્તા કરતા પણ ફાસ્ટ દોડે છે આ રોબોટ
વિશ્વના સૌથી ઝડપી દોડવીર ઉસેન બોલ્ટ અંગે તો તમે સાંભળ્યું જ હશે. તેને આખા વિશ્વમાં સૌથી ઝડપી દોડનાર વ્યક્તિ માનવામાં આવે છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ ઉસેન બોલ્ટ કરતા પણ વધારે ઝડપી દોડતો એક રોબોટ બનાવ્યો છે. આ રોબોટ અમેરિકન વૈજ્ઞાનિકોએ ખાસ કરીને સેના માટે તૈયાર કર્યો છે. આ રોબોટમાં ચિત્તાની જેમ ચાર પગ લાગેલા છે.
બ્રિટિશ દૈનિક ટેલીગ્રાફના અહેવાલ અનુસાર અમેરિકન રક્ષા મંત્રાલય પેંટાગનની ટેક્નોલોજી શાખા માટે રોબોટને બોસ્ટ ડાયનામિક્સના વૈજ્ઞાનિકો દ્વારા ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. ટેસ્ટિંગ દરમિયાન રોબોટને અલગ-અલગ સ્પીડથી દોડાવવામાં આવ્યો હતો. ટેસ્ટિંગ દરમિયાન 44.7 કિમી પ્રતિ કલાકની ઝડપથી તેને દોડાવવામાં આવ્યો હતો. આ રોબોટ અમેરિકન સેના આવ્યા બાદ અમેરિકન સેનાની તાકાતમાં અધિક વધારો થઇ જશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

ચિત્તા કરતા પણ ફાસ્ટ દોડે છે આ રોબોટ

ચિત્તા કરતા પણ ફાસ્ટ દોડે છે આ રોબોટ

ચિત્તા કરતા પણ ફાસ્ટ દોડે છે આ રોબોટ

ચિત્તા કરતા પણ ફાસ્ટ દોડે છે આ રોબોટ

ચિત્તા કરતા પણ ફાસ્ટ દોડે છે આ રોબોટ

ચિત્તા કરતા પણ ફાસ્ટ દોડે છે આ રોબોટ













Click it and Unblock the Notifications
