For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પ પર ઓબામાનો પ્રહાર, બોલ્યા- આ કોઈ રિયાલિટી શૉ નથી

ડોનાલ્ડ ટ્રમ્પ પર ઓબામાનો પ્રહાર, બોલ્યા- આ કોઈ રિયાલિટી શૉ નથી

|
Google Oneindia Gujarati News

ફિલાડેલ્ફિયાઃ અમેરિકામાં પ્રેસિડેન્શિયલ પદની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી ગયો છે. ડેમોક્રેટ જો બિડેન માટે ખુદ પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રચાર અભિયાનમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે બરાક ઓબામાએ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું. ઓબામાએ કહ્યું કે ટ્રમ્પ અમેરિકાના લોકોને બચાવવા માટે પાયાના પગલાં પણ નથી ઉઠાવી શકતા. ઓબામાએ કહ્યું કે કોરોના વાયરસ પર ટ્રમ્પે પાછલા આઠ મહિનાથી કંઈ નથી કર્યું તો હવે અચાનક તેઓ અમેરિકાના નાગરિકો માટે વિચારવા લાગ્યા. હકિકત તો એ છે કે ટ્રમ્પ આપણને બચાવવા માટે પાયાના પગલાં પણ નથી ઉઠાવી શકતા. બરાક ઓબામાએ અગાઉ જ ઘોષણા કરી હતી કે આગલા અઠવાડિયે પેનસિલ્વેનિયામાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડેન માટે ચૂંટણી પ્રચાર કરશે.

આ કોઈ રિયાલિટી શૉ નથીઃ ઓબામા

આ કોઈ રિયાલિટી શૉ નથીઃ ઓબામા

બરાક ઓબામાએ કહ્યું, એ સામાન્ય માણસ (ટ્રમ્પ) જે ખુદની રક્ષા માટે પણ પાયાના પગલાં નથી ઉઠાવી શકતો. આપણે એને અચાનક નથી કહ્યું કે અમને બધાનો બચાઓ, આ મહામારી પાછલા કેટલાય મહિનાથી છે. ફિલાડેલ્ફિયામાં લિંકન ફાઈનાંશિયલ ફીલ્ડની બહારથી બોલતા ઓબામાએ કહ્યું કે, કોરોના મહામારીના આઠ મહિના થઈ ચૂક્યા છે. અમેરિકામાં ફરી મામલા વધી રહ્યા છે... ડોનાલ્ડ ટ્મ્પ અચાનક આપણી બધાની રક્ષા કરવા નથી જઈ રહ્યા. તેઓ ખુદને બચાવવા માટે બેસિક સ્ટેપ્સ પણ નથી ઉઠાવી શકતા.

અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ પર કટાક્ષ કરતા ઓબામાએ કહ્યું, કોઈ રિયાલિટી શૉ નથી. બલકે વાસ્તવિકતા છે. જેમાં લોકોએ તેમના દ્વારા લેવામાં આવેલા ફેસલા સાથે જીવવું પડશે.

ટ્રમ્પ લોકોને અસ્લવાદ માને છેઃ ઓબામા

ટ્રમ્પ લોકોને અસ્લવાદ માને છેઃ ઓબામા

બરાક ઓબામાએ કહ્યું કે, ટ્રમ્પ અન્ય લોકોને ક્રૂર અને વિભાજનકારી અને નસ્લવાદ માને છે. જે આપણા બાળકોા ભવિષ્યને, જિંદગીને જોવાની રીતને પ્રબાવિત કરે છે. આ એવી રીતને પ્રભાવિત કરે છે જે આપણા પરિવારોને મળે છે. આપણા બધા માટે આ વ્યવહાર મહત્વ રાખતો હોવો જોઈએ અને ટ્રમ્પના ચરિત્ર પર પણ ધ્યાન આપવું જોઈએ..

પાકિસ્તાનમાં બીજીવાર લૉકડાઉનની તૈયારી, સ્વાસ્થ્ય વિભાગ બોલ્યું- હવે તો રોજી રોટીનું પણ સંકટપાકિસ્તાનમાં બીજીવાર લૉકડાઉનની તૈયારી, સ્વાસ્થ્ય વિભાગ બોલ્યું- હવે તો રોજી રોટીનું પણ સંકટ

ટ્રમ્પે પણ ઓબામા પર નિશાન સાધ્યું

ટ્રમ્પે પણ ઓબામા પર નિશાન સાધ્યું

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ કહ્યું હતું કે, ઓબામા પ્રભાવશાળી પ્રચારક નથી. જો તેઓ જો બિડેન માટે પ્રચાર કરે છે તો આ સારી બાબત છે કેમ કે 2016માં તેમણે બેકાર કામ કર્યું હતું માટે હું તમારો પ્રેસિડેન્ટ છું. જણાવી દઈએ કે ઓબામાના બંને કાર્યકાળમાં બિડેન વાઈસ પ્રેસિડેન્ટ હતા. ઓબામાએ બિડેન અને કમલા હેરિસ માટે ઓનલાઈન પ્રચાર પણ કર્યો હતો.

English summary
this is not a reality show, trump can't do anything to save us says barack obama
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X