Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

8 વર્ષ ચર્ચમાં નન રહ્યા બાદ લાઈફમાં આવ્યો યૂ ટર્ન, બની ગઈ પોર્ન સ્ટાર

8 વર્ષ નન રહ્યા બાદ લાઈફમાં આવ્યો યૂ ટર્ન, બની પોર્ન સ્ટાર

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં કોલંબિયાની પોર્ન સ્ટાર યુદી પિનેડા (28)ની જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે, લોકો તેમની એક ઝલક પામવા માટે તળપી રહ્યા છે, આજે તે એક મશહૂર હસ્તી છે અને એમના માટે એનું કામ જ પૂજા છે. જો કે તે જ્યારે પણ પાછળ ફીને જુએ છે તો તેને એ સમય યાદ આવે છે જ્યારે તે એક નન બનવાનું સપનું સેવી રહી હતી.

8 વર્ષ સુધી સાધવી બનવાની ટ્રેનિંગ લીધી

8 વર્ષ સુધી સાધવી બનવાની ટ્રેનિંગ લીધી

જી હાં, યુદી પિનેડાનું બાળપણથી જ સપનું હતું કે એક દિવસ તે નન બને અને આના માટે તેણીએ 8 વર્ષ સુધી નન તરીકે જીવન વ્યતિત કર્યું હતું. લોકલ મીડિયાને આપેલ એક ઈન્ટર્વ્યૂમાં યુદીએ ખુલાસો કર્યો છે કે જ્યારે તે ઉરાબાના એક સ્કૂલમાં ભણી હતી, ત્યારે ત્યાં ધાર્મિક શિક્ષણ આપવા માટે નન આવતી હતી, જેમણે તેના જીવન પર ઉંડો પ્રભાવ પાડ્યો અને આ કારણે જ તેમણે નન બનવાનો ફેસલો કરી લીધો હતો.

ધર્મગુરુ સાથે યુદીને પ્રેમ થયો

ધર્મગુરુ સાથે યુદીને પ્રેમ થયો

10 વર્ષની ઉંમરમાં યુદીએ ત્યાંના કૉન્વેંટ (આશ્રમ)માં એડમિશન મેળવી લીધું, જ્યાં 8 વર્ષ સુધી રહીને તેણે નનની ટ્રેનિંગ લીધી હતી પરંતુ આ દરમિયાન તેમને ત્યાંના ધર્મગુરુ સાથે પ્રેમ થઈ ગયો, જે બાદ એમની સોચ બદલી અને તેની સાથે જ તેણે નન બનવાના સપનાને પણ બદલી નાખ્યું. જો કે તે અને ધર્મગુરુ આગળ વધી શકે તેમ ન હતા માટે યુદીએ આશ્રમ છોડી દીધો, એ સમયે યુદીની ઉંમર 18 વર્ષની હતી.

એડલ્ટ વેબકેમ પોર્ટલ માટે ઑડિશન આપ્યું

એડલ્ટ વેબકેમ પોર્ટલ માટે ઑડિશન આપ્યું

આશ્રમ છોડ્યા બાદ યુદી પિનેડા મેડલિન શહેમાં આવી ગઈ, જ્યાં તેને નેસ્લે કંપનીમાં નોકરી મળી. આ નોકરી દરમિયાન જ તેની મુલાકાત જુઆન બસ્ટોસ નામના એક શખ્સ સાથે થઈ, જે એક એડલ્ટ વેબકેમ પોર્ટલ માટે મોડેલ્સ શોધી રહ્યો હતો.

પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ મળ્યું

પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ મળ્યું

યુદીએ કહ્યું કે તેમણે મારામાં રસ દાખવ્યો તો મેં પણ ઑડિશન આપી દીધું અને બાદમાં મારું સિલેક્શન પણ થઈ ગયું, આવી રીતે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગી.

હસ્તમૈથુન કરવું અને પોર્ન ફિલ્મો જોવી પસંદ

હસ્તમૈથુન કરવું અને પોર્ન ફિલ્મો જોવી પસંદ

યુદીએ કહ્યું કે જો કે શરૂઆતમાં મને અજીબ લાગ્યું પરતું બાદમાં આ બધું મને સારું લાગવા લાગ્યું અને હું મારા કામને બહુ પ્રેમ કરું છું, આ કામ કરવાથી મને ક્યારેય શરમ પણ નથી આવતી અને દુઃખ પણ નથી અનુભવતી. કહ્યું કે મને હસ્તમૈથુન કરવું અને પોર્ન ફિલ્મો જોવી પસંદ છે અને હું રોજ આ કામ કરું છું. જો કે હું હજુ પણ ભગવાન પર ભરોસો કરું છું, હું ચર્ચ જઉં છું, દરેક પ્રાર્થના સભામાં ભાગ લઉં છું, આવું કરવાથી મારા દિલને શાંતિ મળે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X