For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ સાઇટ ટ્વિટરે શરૂ કરી ઇમર્જન્સી સંદેશ સેવા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સાન ફ્રાન્સિકો, 26 સપ્ટેમ્બર: ટ્વિટરે ઇમરજન્સી સંદેશ માટે એક સેવા સિસ્ટમ શરૂ કરી છે. આ કોમ્યુનિકેશનની અન્ય લાઇનો ઠપ્પ થતાં મહત્વપૂર્ણ માહિતી પ્રસારિત કરવામાં મદદરૂપ થશે.

ટ્વિટરે કહ્યું હતું કે તેનું 'ટ્વિટર એલર્ટ' કુદરતી આફત તથા અન્ય ઇમર્જન્સી પરિસ્થિતિઓમાં તે સમયે ખૂબ સાબિત થઇ શકે છે જ્યારે પરંપરાગત ચેનલ જામ થઇ જાય છે. ટ્વિટર એલર્ટ પ્રાપ્ત કરવા માંગતા લોકો સાઇન-અપ કરીને શીધા પોતાના ફોન પર માહિતી મેળવી શકે છે.

twitter

અમેરિકા, જાપાન અને કોરિયાના કેટલાક સંગઠનોને ટ્વિટર પર આવી ઇમર્જન્સી સંદેશ મોકલવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. ટ્વિટર આ પ્રકારે દુનિયાની અન્ય સાર્વજનિક સંસ્થાઓ અને બિન સરકારી સંગઠનોને તેની માન્યતા આપવામાં આવશે. અત્યારે અમેરિકા રેડક્રોસ, ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી, વિશેષ સ્વાસ્થ્ય સંગઠન અને જાપાન તથા દક્ષિણ કોરિયા કેટલાક સંગઠન તેનો ઉપયોગ કરી શકે છે.

English summary
Twitter, which is preparing for its initial public offering, said on Wednesday it will help users receive special alerts from government agencies and aid agencies during emergencies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X