For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે અમેરિકન અર્થશાસ્ત્રીઓને નોબેલ પુરસ્કાર

|
Google Oneindia Gujarati News

nobel prize
સ્ટોકહોમ, 16 ઓક્ટોબર: સ્વીડનની શાહી વિજ્ઞાન-અકાદમીએ 15 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે વર્ષ 2012 માટે નોબેલ અર્થશાસ્ત્ર પુરસ્કાર અમેરિકાના અર્થશાસ્ત્રી ઓલવિન રોથ અને લોયડ શાપલેને 'સ્થિર ફાળવણી અને બજાર ડિઝાઇનનો અભ્યાસ' માટે એનાયત કરવામાં આવ્યો છે.

પુરસ્કાર વિતરણ સંબંધી વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ બંને અર્થશાસ્ત્રીઓને અલગ-અલગ શોધ કરી, પરંતુ તેમની શોધ અને શોધના આધારે કરવામાં આવતા વ્યવહારના આધારે બજાર અને અર્થતંત્રના અન્ય ઘણાં ક્ષેત્રોમાં હકારાત્મક પ્રદર્શન જોવા મળ્યું છે.

જેના માટે આ નોબેલ પુરસ્કાર એક અસાધારણ આદર્શ આર્થિક પરિયોજનાને આપવામાં આવ્યો છે. બંને વિજેતાઓને આ પુરસ્કારની 12 લાખ અમેરિકન ડોલર બોનસ આપવામાં આવશે.

English summary
Two US Economic Academicians - Alvin E. Roth from Harvard University, Cambridge, and Lloyd S. Shapley from University of California, Los Angeles have been selected for Nobel Prize winners in Economics category for year 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X