મહિલાના પ્રાઇવેટ પાર્ટ વડે ચાર્જ કર્યો iPhone

ન્યૂયોર્ક, 9 ડિસેમ્બર: ભલે ફોન ચાર્જ કરવાની ઘણી રીતો હોય અને તમે પણ તમારો મોબાઇલ ફોન અલગ-અલગ રીતે ચાર્જ કર્યો હશે. મોટાભાગે લોકો પોતાનો ફોન મોબાઇલ ચાર્જર દ્વારા જ ચાર્જ કરે છે. પરંતુ આર્ટ બેસેલ મિયામીમાં મોબાઇલ ફોન ચાર્જ કરવાની એક રીત નવી સામે આવી. ત્યાં હાજર પૉપ સ્ટાર યૂશરે પોતાના આઇફોનની બેટરી એક મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં લગાવેલા ચાર્જરથી ચાર્જ કરી.

યૂશરે 10 મિનિટ સુધી ફોન ચાર્જ કર્યો અને તેના માટે 20 યૂએસ ડૉલર પણ આપ્યા. ન્યૂડ બેસીને મોબાઇલ ચાર્જ કરનાર મહિલાનું નામ લીના મારકુઇસ બતાવવામાં આવી રહ્યું છે. બુધવારે રાત્રે આર્ટ બેસેલમાં જ્યારે યૂશર પોતાનો ફોન ચાર્જ કરી રહ્યાં હતા, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉભા થઇને નજારો જોઇ રહ્યાં હતા.

usher

આર્ટ બેસેલે મિયામીના આયોજકોના અનુસાર મહિલાના પ્રાઇવેટ પાર્ટ વડે મોબાઇલની બેટરી ચાર્જ કરવા પાછળ લોકોને જાગૃત કરવાના છે કે તે ટેક્નોલોજી પર કેટલા ડિપેંડ થઇ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X