Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: ભારતની પાઇપલાઇનોને રોતા લોકો આ વિદેશી વીડિયો જુઓ

યુક્રેનની રાજધાનીમાં ફાટી પાણીની પાઇપલાઇન. તે પછી જે થયું તે અંગે તમે ભાગ્યેજ કલ્પના કરી હશે. ત્યારે જુઓ આ બ્લાસ્ટનો વીડિયો.

યુક્રેનની રાજધાનીમાં સોમવારે કંઇક તેવું થયું જેની કોઇએ કલ્પના પણ નહતી કરી. સામાન્ય સડક પર અચાનક જ તેવું કંઇક થયું કે લોકોને સમજાયું જ નહીં કે પાણી અને કાદવની આ નદી અચાનક જ ક્યાંથી પ્રગટ થઇ. એટલું જ નહીં આ પ્રચંડ ધમાકાના કારણે આસપાસના ઘરના કાચ પણ તૂટી ગયા. અને લોકોને ભૂકંપ જેવો આંચકો અનુભવાયો. અને અચાનક જ રસ્તા પર મોટા ખાડો પડી ગયો અને રસ્તામાં ચારે તરફ પાણી જ પાણી છવાઇ ગયું.

video

ખરેખરમાં તેવું થયું કે યુક્રેનની રાજધાની કીવમાં રસ્તાની નીચેથી પસાર થતું પાઇપ લાઇનમાં અચાનક જ જોરદારનો ધડાકો થયો. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસની તમામ વસ્તુઓ હલી ગઇ. જો કે સારી વાત એ છે કે આ ધમાકોના કારણે કોઇ જાનહાનિ થઇ. બસ આસપાસની બિલ્ડિંગના કાચ ફૂટ્યા અને ગાડીઓને થોડું નુક્શાન થયું. જો કે આ ધડાકો પાણીની પાઇપ ફાટવાના કારણે થયો હતો. અને પાણીનો ફુવારો સાતમાં માળ સુધી પહોંચી ગયો હતો. જે વાત પરથી તમે ધમાકાને તીવ્રતા કલ્પી શકો છો.

જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેને એક પત્રકારે સોશ્યલ મીડિયા પર શેયર કરી હતી. જે બાદ આ વીડિયો અનેક લોકો જોઇ ચૂક્યા છે. જો કે ભારતની પાઇપલાઇનોને રડતા લોકોએ આ વીડિયો ખાસ જોવા જોઇએ...તો જુઓ આ વીડિયો....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X