Pics: ભારત બેલ્જિયમનું સમર્થન ઇચ્છે છે: પ્રણવ મુખર્જી
બ્રુસેલ્સ, 4 ઓક્ટોબર : બેલ્જિયમના પ્રવાસ પર આવેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરુવારે ભારત પ્રત્યેના સતત સમર્થનના વખાણ કર્યા અને આશા વ્યક્ત કરી કે તેમનું સમર્થન ભારતને ચાર શસ્ત્ર નિયંત્રણ સંસ્થાઓનું પૂર્ણ સદસ્ય બનવામાં સક્ષમ થવા સુધી જારી રહેશે.
એગ્માન્ટ પેલેસમાં ઔપચારિક સ્વાગત સમારંભના તુરંત બાદ બેલ્જિયમના વડાપ્રધાન ઇલિયો ડી રુપોની સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તામાં પ્રણવ મુખર્જીએ આ ટીપ્પણી કરી હતી. મુખર્જીએ જણાવ્યું કે બેલ્જિયમ આતંરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતનો હંમેશા સમર્થક રહ્યું છે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાઇ સભ્યપદ માટે ભારતના દાવાને તેમના સમર્થન માટે તેમણે આભાર વ્યક્ત કર્યો.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે 'હું એ પણ સ્વીકાર કરવા માંગીશ કે બેલ્જિયમના સમર્થનમાં પરમાણુ સપ્લાયર્સ ગ્રૂપ(NSG)માં ભારતને એક અપવાદ બનવામાં મદદ કરી અને અમને અસૈનિક પરમાણુ ઉર્જાના આંતરરાષ્ટ્રીય સહયોગના ક્ષેત્રમાં પ્રવેશ કરવામાં સક્ષમ બનાવ્યા.'
તેમણે જણાવ્યું કે 'મને આશા છે કે બેલ્જિયમ ચાર હથિયાર નિયંત્રણ સંસ્થાઓ, પરમાણુ સપ્લાયર્સ ગ્રૂપ, મિલાઇલ ટેકનોલોજી કંટ્રોલ ગ્રૂપ, અને ઑસ્ટ્રેલિયા ગ્રૂપમાં સામેલ થવામાં ભારતનું સમર્થન જારી રાખશે.'

પ્રણવ મુખર્જીનું એગ્મોન્ટ પેલેસ ખાતે સ્વાગત
પ્રણવ મુખર્જીનું 3જી ઓક્ટોબરના રોજ બેલ્જિયમના વડાપ્રધાન એચઆર મી. એલીઓ ડી રુપોનીએ એગ્મોન્ટ પેલેસ ખાતે સ્વાગત કર્યું હતું.

ડેલિગેશન લેવલની વાર્તા
પ્રણવ મુખર્જીએ 3જી ઓક્ટોબરના રોજ બેલ્જિયમના રાષ્ટ્રપતિ એચઆર મી. એલીઓ ડી રુપોની સાથે એગ્મોન્ટ પેલેસ ખાતે ડેલિગેશન લેવલની ચર્ચા થઇ હતી.

પ્રણવ મુખર્જીની બેલ્જિયમના વડાપ્રધાન સાથે બેઠક
પ્રણવ મુખર્જીએ 3જી ઓક્ટોબરના રોજ બેલ્જિયમના વડાપ્રધાન એચઆર મી. એલીઓ ડી રુપોનીની સાથે એગ્મોન્ટ પેલેસ ખાતે મીટીંગ કરી હતી.

વૉટરલૂની મુલાકાતે પ્રણવ મુખર્જી
ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગઇકાલે બેલ્જિયમમાં વૉટરલૂની મુલાકાત લીધી હતી.

ઇન્ડિયન એમ્બેસડરમાં હૉસ્ટ તરીકે પ્રણવ મુખર્જી
પ્રણવ મુખર્જીએ બેલ્જિયમ ખાતે ઇન્ડિયન એમ્બેસડરમાં અધ્યક્ષીય લેક્ચર આપ્યું હતું.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

Click it and Unblock the Notifications