અંતરીક્ષમાંથી ધરતી પર આવી રહેલી રહસ્યમય વસ્તુ મિસાઇલ કે ઉલ્કાપિંડ? જાણો શુ હતી રહસ્યમય ઘટના
અંતરીક્ષમાં પોતાના કક્ષાને છોડ્યા બાદ અક્સર ઉલ્કાપિંડ નષ્ટ થઇ જાય છે. એસ્ટેરોયડની અનિયમિત ચાલ અને દિશા પરિવર્તનના લીધે તેમા વધનાર તાપમાન જ તેમના પતનનું કારણ હોય છે. આ ત્યારે થાય છે જ્યારે અસ્ટેરોયડ્સ પોતાની મૂળ કક્ષા છોડીને અંતરીક્ષની રહસ્યમય દુનિયામાં ભટકી જાય ે. યૂરોપીયન અંતિરિક્ષ એજેન્સીએ હાલમાં જ એક આવી જ ઉલ્કાપિડની સ્થિતિને ટ્રેક કરી છે.

સ્પેશ સાઇંટિસ્ટ્સે આ વર્ષે પૃથ્વીની સપાટીની નજીક થયેલી ખગોળીય ઘટનાનો ખુલાસો કર્યો છે. તેના ફ્રભાવથી પૃથ્વી પર આવનાર એક ભયાનક તબાહી ટાળવામાં આવી છે. આ ઘટના આ વર્ષે 12 ફેબ્રુઆરીએ બની હતી. જ્યારે એક એસ્ટેરોયડને પૃથ્વીના વાયુ મંડલમાં પ્રવેશ કરવાના અમુક કલાક પહેલા જ શોધી લેવામાં આવ્યો હતો. યૂરોપીયન અંતરીક્ષ એજેન્સીની એક રીપોર્ટ્સ અનુસાર આ ખોગોળીય ઘટનાના પ્રભાવમાં આવાથી પૃથ્વી બચી હતી. પૃથ્વીના વાયુ બંડળમાં પ્રવેશ કરનાર એસ્ટેરોયડનો પ્રારંભિક નામ Sar 2667 રાખવામાં આવ્યુ છે. નવા અસ્ટેરોડયની તસવીર ઇએસએ ના પિરુજેસ્ટેટો ઓબ્જેકવેટરી દ્વારા લેવામાં આવી છે. જેને લઇને યૂરોપિયન અંતરીક્ષ એજેન્સીએ માનર પ્લેનેટ સેન્ટરને તેની સૂચના આપવામાં આવી છે.
નવા એસ્ટેરોયડ Sar2667 ના નામ બાદ 2023 માં CX1 રાખવામાં આવ્યુ છે. આ ક્ષૂદ્રગ્રહ સિદ્ધો પૃથ્વીના વાયુમંડળમાં આવ્યા બાદ ધરતીની સપાટી તરફ આગળ વધ્યો હતો. પરંતુ પૃથ્વીની સપાટી તરફ આગળ વધતી વખતે તેના તાપમાનમાં વધારો થતા ત્યાં ફાટીને નષ્ટ થઇ ગયો હતો.
પૃથ્વીના વાયુ બંડળમાં પ્રવેશ કરનાર ઉલ્કાપિડને લઇને ઇએસએના ખોગોળશાસ્ત્રીયોએ પોતાની શોધમાં ઘણા મહત્વના દાવા કરવામાં આવયા છે. એજેન્સીએ 2023 CX1 પર થયેલી શોધને લઇને કહ્યુ કે, પૃથ્વીના વાયુમંડળમાં એસ્ટેરોયડના વિસ્ફોટ બાદ એ સંભવ છે કે, ક્ષુદ્રગ્રહના અમુક ટુકડા બચી ગયા હોય જે બાદમાં ફ્રાંસના નોર્મડીમાં રુએનના ઉત્તર ભાગમાં તટ પર પડ્યા હોય શકે છે. જો કે, તેને શોધવા માટે ઇિએસએ કોઇ અભિયાન નથી ચલાવ્યુ. પરંતુ સ્પેશ એજેન્સીએ આવી ખગોળઈય ઘટનાને પૃથ્વી માટે ખતરનાક માનતા પોતાના હેરા મીશન પર જોર આપતા કહ્યુ છે કે, "આવી સ્થિતિથી પૃ્થ્વીને બચાવવા માટે નાસાને ડાર્ટ મિશનની જેમ ઇએસ પોતાના હેરા મિશન આગળ વધારશે.
પોતાના નાના આકારના કારણે પૃથ્વીની સપાટી પર પહેલા વાયુમંડળમાં જ નષ્ટ થઇ ગયુ છે. આ પૃથ્વીની સપાટીથી દુર યુરોપના આકાશમાં એક આગના ગોળામાં બદલાતા જ ફાટી ગયો હતો. અંતરાષ્ટ્રીય ઉલ્કા સંગઠને ખુલાસો કર્યો છે કે, આ ખગોળીય ઘટના યૂરોપમાં વેલ્સ, ઇંગ્લેન્ડ, ફઅરાંસ, બેલ્ઝિયમ, નીધરલેન્ડ અને જર્મનીમાં આગના ગોળાના આકારમાં જોવા મળી હતી. આ ઘટનાને લઇન 61 અલગ અલગ રિપોર્ટ્સ સામે આવી છે.
આ પહેલા વર્ષ 2022 માં આવી ઘટના જોવા મળી હતી. જ્યારે ક્ષુદ્રગ્રહ 2022 EB5 આઇસલેન્ડના તટ પાસે પૃથ્વી સાથે ટકરાયો હતો. પરંતુ તેનો પ્રભાવ સમુદ્રના તળેટીના વિસ્તારોથી ઘણઓ દુર હતો. એસ્ટેરોયડ EB5 આકાશમાં 3 થી ચાર મીટર પહોળો હતો. જ્ારે એસ્ટેરોયડ 2023 CX1 અંદાજે 3 ફુટ પહોળો હતો.












Click it and Unblock the Notifications
