આઇએસઆઇએસમાં જોડાયેલા ભારતીય યુવકોએ કર્યો ચોંકવનારો ખુલાસો

ભારતમાં આઇએસઆઇએસ માટે એક બાજુ જ્યાં યુવકોમાં અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે. અને કેટલાક લોકો ભારત છોડીને ઇરાક અને સિરીયાથી તેમા જોડાય છે કે પછી ભારત પરત ફરે છે. તેમના અંગે કેટલાક ચોકવનારા ખુલાસા થયા છે. આઇએસઆઇએસની વિચારધારાથી અલગ તેની સેલેરી યુવાઓને તેમાં જોડાવા માટે ખાસ આકર્ષિત કરે છે.

ત્યાં જ એ વાત પણ સામે આવી છે કે આઇએસઆઇએસ બેલ્જિયમના રિક્રૂટર્સને 10,000 ડોલર સુધીનો પગાર આપે છે ત્યાં જ ભારતીય રિક્રૂટર્સને ફૂટી કોડી પણ નથી મળતી. જે વાત ભારતથી જે યુવાઓ આઇએસઆઇએસમાં સામેલ થયા છે તેમણે કબૂલી છે. તેમણે જણાવ્યું છે કે તેમને સેલરીના નામે ઢેંગા મળે છે.

terrorist

એક રિપોર્ટનું માનીએ તો વિદેશી યુવાનો સંગઠનની વિચારધારા કરતા તેમાં મળતી સેલેરીથી આકર્ષિત થઇને તેમાં જોડાય છે. નોંધનીય છે કે આઇએસઆઇએસ દુનિયાનું સૌથી પૈસાદાર આંતકી સંગઠન છે. અને તેને પોતાની લડાઇ લડવા માટે લોકોની જરૂરત છે.યુએનના વિશેષજ્ઞોએ પણ આ વાત માની કે વિદેશી યુવકોને સારી એવી રકમ આપવામાં આવે છે. જ્યારે ભારતીય યુવકો પોતાને સ્વેચ્છાથી જોડાય છે. તેણે કહ્યું કે ભારતમાં અંસાર-ઉલ-તવાહિદના બેનર હેઠળ આઇએસઆઇએસમાં સામેલ થતા ભારતીયોની ભરત કરાવનાર શફી અરમાર પણ આ કામ ફ્રીમાં જ કરે છે.

જો કે આઇએસઆઇએસમાં સામેલ ભારતીયોને લડાઇથી દૂર રાખવામાં આવ્યા છે. અને તેમને ખાલી નામ માટે જ સંગઠનમાં જગ્યા મળી છે. વળી તેમને ઇરાક અને સીરિયાથી પણ દૂર રાખવામાં આવે છે.વળી બ્રિટિશ અને બેલ્ઝિયન સંગઠનમાં સામેલ યુવકોની તુલનામાં ભારતીયો સાથે ભેદભાવ પણ કરવામાં આવે છે.

વળી બ્રિટન અને યુકેના દેશોની જેમ આઇએસઆઇએસે ભારતમાં તેની કોઇ રિક્રૂટમેુન્ટ ડ્રાઇવ પણ શરૂ નથી કરી. અને જે ભારતીયો આમાં જોડાયા છે તેમને આ કેમ્પોમાં બેકાર કામ કરાવે છે. આઇએસઆઇએસને ભારતમાં વોલ્ફ અટૈક્સ માટે જ ભારતીય છોકરાઓની જરૂરત છે. અને તે આ દ્વારા ખાલી ભારતમાં એક પ્રપ્રોગેન્ડા ફેલાવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X