વિશ્વના સૌથી હિંસક શહેર સન પેડ્રો સૂલામાં રોજ 3 લોકોની હત્યા
ભારતમાં મહિલાઓ સામેના અત્યાચારમાં ઉત્તર ભારત બદનામ થયું છે. એટલું જ નહીં અપહરણ, હત્યા, તસ્કરી જેવા ગુનામાં પણ ઉત્તર પ્રદેશ, બિહાર પંકાયેલા છે. ત્યારે વિશ્વમાં એવા પણ હિંસક શહેરો છે જ્યાં સતત રોકકળ, ક્રૂરતા અને હત્યાઓનું જ રાજ છે.
હોન્ડ્યુરસનું સન પેડ્રો સૂલા આમ તો કોફીના એક્સપોર્ટ માટે જાણીતું છે. આ શહેર રોજની ઓછામાં ઓછી ત્રણ હત્યા પોલીસના ચોપડે નોંધાવા માટે જાણીતું છે. અહીં ડ્રગની હેરાફેરી મોટા પાયે થાય છે. આ શહેરમાં ગરીબી અને બેકારીનો દર ઊંચો છે.

વિશ્વના 10 સૌથી હિંસક શહેરો
સન પેડ્રો સૂલા, હોન્ડુરસ, San Pedro Sula, Honduras

વિશ્વના 10 સૌથી હિંસક શહેરો
અકાપુલ્કો, મેક્સિકો, Acapulco, México

વિશ્વના 10 સૌથી હિંસક શહેરો
કારકેસ, વેનેઝુએલા, Caracas, Venezuela

વિશ્વના 10 સૌથી હિંસક શહેરો
ડિસ્ટ્રિટો સેન્ટ્રલ, હોન્ડુરસ, Distrito Central, Honduras

વિશ્વના 10 સૌથી હિંસક શહેરો
ટોરિઓન, મેક્સિકો, Torreón, México

વિશ્વના 10 સૌથી હિંસક શહેરો
મેસિઓ, બ્રાઝિલ, Maceió, Brasil

વિશ્વના 10 સૌથી હિંસક શહેરો
સેલિ, કોલંબિયા, Cali, Colombia

વિશ્વના 10 સૌથી હિંસક શહેરો
ન્યુઓ લારેડો, મેક્સિકો, Nuevo Laredo, México

વિશ્વના 10 સૌથી હિંસક શહેરો
બાર્કૂસિમેટો, વેનેઝુએલા, Barquisimeto, Venezuela

વિશ્વના 10 સૌથી હિંસક શહેરો
જોઆઓ પેસો, બ્રાઝિલ, João Pessoa, Brasil












Click it and Unblock the Notifications
