ભારતીય મૂળના ડો. પટેલને ઓસ્ટ્રેલિયામાં મળી રાહત

આ કેસ વર્ષ 2003નો છે. બુંડાબર્ગ બેસ હોસ્પિટલના પૂર્વ ડાયરેક્ટર પટેલે 75 વર્ષના દર્દી જોન મોરિસના આંતરડાનું ઓપરેશન કર્યું હતું. જેના ત્રણ અઠવાડિયા બાદ આ દર્દીનું મોત થઇ ગયું હતું. આ મામલામાં ડોક્ટર પટેલની સામે કેસ ચલાવવામાં આવ્યો. આ પહેલા જૂન 2010માં તેમને મોરિસ તથા અન્ય બે દર્દીઓના જીવ લેવાના દોષી ઠેરવામાં આવ્યા છે.
તેમણે બ્રિસબેનના સુપ્રીમ કોર્ટમાં પોતાને નિર્દોષ જણાવતા અપિલ કરી. લગભગ ચાર અઠવાડિયાની ટ્રાયલ બાદ સુપ્રિમ કોર્ટ જ્યુરીએ પટેલને મોરિસની હત્યાના મામલામાં નિર્દોષ સાબિત કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
