For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય છાત્રોને અમેરિકામાં મળશે છાત્રવૃત્તિ ફંડ

By Super
|
Google Oneindia Gujarati News

વોશિંગટન, 28 નવેમ્બરઃ ભારતીય મૂળના અમેરિકન ચિકિત્સકોના એક સમૂહને ફ્લોરિડાની યુનિવર્સિટી ઓફ સેંટ્રલ ફ્લોરિડા કોલેજ ઓફ મેડિસિન ઇન ઓરલેંડોમાં ભારતીય મૂળના છાત્રો માટે એક છાત્રવૃત્તિ ફંડ બનાવવાની દિશામાં 30 હજાર ડોલર દાન કર્યા છે.

સેંટ્રલ ફ્લોરિડા ઓફ ફિજિશિયન ફ્રોમ ધ ઇન્ડિયન સબકોન્ટિનેંટ(સીએપીઆઇ)ના અધ્યક્ષ ઉદય એ દેસાઇએ યુસીફની ચિકિત્સા સ્કૂલના ચિકિત્સા મામલોના ઉપાધ્યક્ષ અને ડીન દેબોરા જર્મનને તાજેતરમાં યોજાયેલા એક આયોજનમાં એક ચેક ભેટ કર્યો હતો. દેસાઇએ કહ્યું કે, સીએપીઆઇમાં અમારો એક સુદૃઢ ચિકિત્સા સમુદાય છે અને અમે દર્દીઓની દેખભાળમાં પહેલાંથી જ સર્વશ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યાં છીએ.

medical
તેમણે કહ્યું કે, આ ભાવી ચિકિત્સકો માટે સીએપીઆઇની પુંજીની પ્રતિબદ્ધતાનું એક સ્થાયી સ્મારક થશે. આ ઉપરાંત આ તેમને આશ્વસ્ત કરશે કે તે ઓછામાં ઓછા કર્જે તેમની મેડિકલ શિક્ષા પૂરી કરવામાં સમર્થ છે. દેસાઇએ કહ્યું કે, સીએપીઆઇ એમ.ડી સહાયતાર્થ છાત્રવૃત્તિ, ભારતીય મૂળના વિદ્યાર્થી કે જેમને મેરિટ અને આર્થિક જરૂરિયાતોના આધાર પર આપવામાં આવશે.

એક સંદેશમાં ફ્લોરિડા મેડિકલ એસોસિએશનના કાર્યકારી ઉપાધ્યક્ષ તિમોથી જે સ્ટૈપલ્ટને કહ્યું, એફએમએ, સેન્ટ્રલ ફ્લોરિડાના ચિકિત્સા સમુદાય માટે સીએપીઆઇથી સહાયતા અવસર મેળવીને ઘણું જ રોમાંચિત છે. સીએપીઆઇ ફ્લોરિડા રાજ્યમાં સજાતિય ચિકિત્સકોનું બીજું સૌથી મોટું સમૂહ છે.

English summary
A group of Indian American physicians has donated $30,000 towards creating an endowment fund for Indian origin students of the University of Central Florida College of Medicine in Orlando, Florida.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X