હિન્દુઓ, સિખો વિરુદ્ધના ગુન્હાઓની તપાસની માંગ

સમુદાયના સભ્યોએ પોતાના ક્ષેત્રના પ્રતિનિધિત્વ કરનારા સાંસદોને કોંગ્રેસમાં વિતરિત કરવામાં આવેલા પત્ર પર સહી કરવા અનુરોધ કર્યો છે અને આહવાન કર્યું છે કે આવી ઘટનાઓ પર કાબુ મેળવવા અને આ સમસ્યાનું સમાધાન કરવું ઘણું જ જરૂરી છે જેથી સમાજના તમામ લોકો સુરક્ષિત રહી શકે.
સાઉથ એશિયન અમેરિકન્સ લીડિંગ ટુગેધર(સાલ્ટ)નું કહેવું છે કે અમેરિકામાં 9/11ની ઘટના પહેલા જ દક્ષિણ એશિયા મૂળના નાગરીક પક્ષપાતપૂર્ણ વલણ, ભેદભાવ તથા ઘૃણાસ્પદ હિંસાને સહન કરતા આવ્યા છે. સાલ્ટે પાંચ ઓગસ્ટ 2012એ વિસ્કોંસિનના ઓક ક્રીકમાં એક સિખ ગુરુદ્વારામાં થયેલા ગોળીબારની યાદ અપાવતા કહ્યું કે, દુઃખની વાત છે કે આ પ્રકારના ગુન્હાઓ આપણા સમાજમાં એક સામાન્ય સમસ્યા તરીકે લેવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
