13 વર્ષનો પ્રતિભાશાળી મોટરસાયકલ રેસર શ્રેયાંસની ચેન્નઇમાં દુર્ઘટનામાં મૌત

બેંગ્લુરુના 13 પ્રતિભાશાળી મોટરસાયકલ રેસર કોપ્પારામ શ્રાંયસ હરીશની શનિવારે ચેન્નઇના મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટમાં એક દુર્ટનામાં મૌત થઇ ગઇ હતી. શ્રેયસ ઇંડિયા નેશનલ મોટરસાઇકલ રેસિગ ચેમ્પિયનશિપના ત્રીજા રાઉન્ડ દરમિયાન દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થતા નાની ઉમરમાં મૌત થઇ ગયુ હતુ. આ દુખદ ઘટના બાદ ઇવેન્ટ પ્રમોટર મદ્રાસ મોટર સ્પોર્ટ્સ ક્લબે શનિવાર અને રવિવારના શેડ્યુલની બાકીની રેસ રદ્દ કરી દિધી છે.

RACE

શ્રેયસ રેસની શરુઆત થયા બાદ તરત જ અકસ્માતનો શિકાર બની ગયો હતો. તે ટર્ન 1 ની બહાર નિકળતી વખતે સમયે પડી ગયો હતો. અને તેના માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેમણે ટ્રેક પર ટ્રોમા કેયર એમ્બ્યુલન્સમાં નજદીકી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા.

શ્રેયસને 2010 માં જન્મ થયો હતો. અને તે રેસની દુનિયામાં મોટુ નામ કરી લીધુ હતુ. તેમણએ આ સિઝનમાં ઘણી રેસ જીતી હતી. જેમાથી ચાર લગાતાર જીત મેળવી હતી. શ્રેયસે આ વર્ષે મે મા મિનીજીપી ઇન્ડટિયાનો ખિતાબ જીત્યો હતો. સ્પેનમાં મીનીજીપી રેસમાં ભાગ લીધો હતો.

હવે તે ઓગસ્ટમાં મલેશિયાના સેંપાગ સર્કિટમાં એમએસબીકે ચેમ્પિયનશિપમ 2023 માં 250 સીસી કેટેગરીમાં ટીમ સીઆરએ, મોટરસ્પોર્ટ્સની પર્તિનિધિત્વ કરતા રેસમાં ભાગ લેવાનો હતો.

એમએમએસસીના અધ્યક્ષ અજીત થોમસે કહ્યુ કે, " આટલા યુવા અને પ્રતિભાશાળી રાઇડરને ખોઇ દેવો બહુ જ દુખદ છે. શ્રેયસ એક ઉબરતો સ્ટાર હતો. અને તેની પાસે એક ઉજ્વળ ભવિષ્ય હતુ. આ પરિસ્થિતિઓમાં અણે આ વિકેન્ડમાં પાકી કાર્યક્રમોને રદ્દ કરી દિધા છે. MMCS હાર્દિક સંવેદના વ્યક્ત કરે છે. અમાર સંવેદના તેના પરિોવાર સાથે છે.

શ્રયસની મૌત ભારતીય મોટરસ્પોર્ટમાં આ વર્ષની બીજી મૌત છે. જાન્યુ આરી માં 59 વર્ષીય કુમાર ની મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટમાં દુર્ઘટના બાદ મૃત્યુ થઇ ગયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X