For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fifa World Cup: મૈક્સિકો પર આર્જેન્ટીનાની જીત બાદ બાદ મેસીએ આપ્યુ રિએક્શન, આજથી નવા વિશ્વકપની શરુઆત

Fifa World Cup 2022: માં પોતાની શરૂઆતની મેચ હાર્ય બાદ આર્જેટીના ટીમે આખરે ફોર્મમાં પરત આવી ગઇ છે. શનિવારે રાતે લુસૈમ મા ગૃપ સી ના મુકાબલામાં આર્જેટિનાએ મેક્સિકોને 2-0 થી હરાવીને જીત મેળી છે. આર્જેન્ટીનાને પોતાના પહેલા મ

|
Google Oneindia Gujarati News

Fifa World Cup 2022: માં પોતાની શરૂઆતની મેચ હાર્ય બાદ આર્જેટીના ટીમે આખરે ફોર્મમાં પરત આવી ગઇ છે. શનિવારે રાતે લુસૈમ મા ગૃપ સી ના મુકાબલામાં આર્જેટિનાએ મેક્સિકોને 2-0 થી હરાવીને જીત મેળી છે. આર્જેન્ટીનાને પોતાના પહેલા મુકાબલામાં સાઉદી અરબની ટીમ સામે 2-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ફિફા વિશ્વકપ 2022 પહેલો ઉલટ ફેર હતો. મૈક્સિકો સામે આર્જેન્ટીનાને પોતાના સ્ટાર પ્રચારક પ્લેયર લિયોનેલ મેસીના ગોલ સાથે જ મેચમાં જીત મેળવી હતી. મેસી સિવાય એક ગોલ એંજો ફર્નાડીજે પણ લગાવ્યો હતો.

FOOTBALL

મૈક્સિકો સામે ખેલાડી જીત મળ્યા બાદ આર્જેન્ટીનાના સ્ટ્રાઇકર મેસીએ ક્યુ કે, આજથી વધારે એક વિશ્વની શરુઆત થઇ ગઇ છે. મેસીએ મેચ બાદ કહ્યુ કે આ જીત સાથે અમારી ટીમ અંતિ મ16 માં પહોચવાની ઉમીદને જીવીત રાખી છે. સાથે જ આ જીત બાદ મેસીનો વિશ્વ કપ જીતવાની આસઆ કામય રહી છે. મેસીએ મેચ બાદ સ્કાઇ સ્પોર્ટ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, " આર્જેન્ટીના માટે આજે વિશ્વ કપની શુરુઆત છે." હું લોકોને એક જ વાત કહેવા માગું છે. તે વિશ્વાસ રાખે. આજે અમે તે જ કર્યુ જે અમારે કરવુ જોઇએ. અણારી પાસે બીજો કોઇ ચારો નથી. અમારે ટુર્નામેન્ટમાં જીતવું હતુ એટલે આગળ અમે આગળ વધવાની આશા જિવંત રાખી શકીએ.

મેસીએ આ વાતચીતમાં આગળ કહ્યુ કે, મેક્સિકો સામેના મુકાબલા પહેલા હાર્ફમાં અમે એવુ ના રમ્યા જેવુ અમારે રમવુ જોઇએ.પરંતુ બીજા હાર્ફમાં અમે અમારુ સ્વભાવિક ગેમ રહ્યા હતા. અને એક બાદ એક બે ગોલ કરી દિધી હતા. બની શકે આ એક યાદગાદ પ્રદર્શન ના હોઇ શકે પરંતુ આર્જેન્ટીનામાં લુસેલ સ્ટેડિયામામાં મેક્સિકોને 2-0થી હરાવીને પોતાની યોગ્યતાની ઉમીદને જીવીત રાખવા માટે આ જીત મળી છે. જેની તેને જરૂરત હતી. સાઉદી અરબ સામે 2-1 થી હાર બાદ આર્જેન્ટીનાને ખબર હતી કે, મૈક્સિકો વિરુદ્ધ હારનો મતલબ ટુર્નામેન્ટમાથી બહારનો રસ્તા.

English summary
Argentina's victory over Mexico, Messi rejoiced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X