ભૂપતિ-બોપન્નાએ વર્લ્ડ ટૂર ફાઇનલની પ્રથમ મેચ ગુમાવી

તાજેતરમાં બોપન્ના અને ભૂપતિની જોડીએ પેરિસ માસ્ટર્સ ફાઇનલ જીતીને ટોચની 8 જોડીઓની યાદીમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે આ ભારતીય જોડીએ કોઇપણ સંજોગોમાં ગ્રુપ બીની અંતિમ બે મેચ જીતવી પડશે જો તેમને સેમીફાઇનલની આશા યથાવત રાખવી હોય.
મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાએ પ્રથમ સેટ ગુમાવ્યા બાદ વાપસી કરી અને ટાઇ બ્રેકરના બે મેચ પ્લાઇન્ટ ઝડપી લીધા પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યા નહી. લિએન્ડર પેશ અને તેમના જોડીદાર રાડેક સ્ટેપાનેક ગ્રુપ એ માં ત્રીજા સ્થાનની જોડી છે, તે પેરિસ માસ્ટર્સના ફાઇનલમાં પહોંચી અને એસામ ઉલ હક કુરેશી તથા હોલેન્ડની જીન જૂલિયન રોજરની જોડી વિરૂદ્ધ પોતાનું અભિયાન શરૂ કરશે.












Click it and Unblock the Notifications
