તસવીરોમાં જોઇએ સચિન તેંડુલકરનું કાર કલેક્શન
ક્રિકેટ જગતમાં ભગવાનનો દરરજો પ્રાપ્ત કરનાર સચિન તેંડુલકર આજે 40 વર્ષના થઇ ગયા છે, પરંતુ જેમ-જેમ તેમની ઉમર વધી રહી છે, તેમ-તેમ તેમની ખેલની ક્ષમતા વધી રહી છે. જેના કારણે 40 વર્ષની ઉમરે સચિન આજે પણ ક્રિકેટના મેદાન પર બોલર્સની ધોઇ નાંખે છે. સચિન તેંડુલકર ક્રિકેટ જગતનું એ નામ છે, જેના વગર ક્રિકેટનો ઇતિહાસ અધૂરો લાગે છે.
પોતાના બેટથી બોલર્સની રાતની ઉંઘ હરામ કરી દેનારા સચિન તેંડુલકરને માત્ર ક્રિકેટનો જ શોખ નથી. તેમને ક્રિકેટની સાથો-સાથ કાર્સ કલેક્શન કરવાનો પણ જબરો શોખ છે. આ જ કારણ છે કે, સચિને ગત વર્ષે દેશમાં પહેલીવાર આયોજિત થયેલા ફોર્મ્યુલા વન રેસ ચેકર્ડ ફ્લેગને લહેરાવીને દેશમાં આ રેસિંગ ખેલની શરૂઆત કરાવી હતી. સચિનનને કાર્સ, સ્પીડ અને ફોર્મ્યુલા વન રેસ આ બધા સાથે ઉંડો લગાવ છે.
ફોર્મ્યુલા વન રેસિંગ જગતના જિર્ણોદ્ધાર માઇકલ શુમાકર અને સચિન તેંડુલકર વચ્ચે ગાઢ મિત્રતા છે. પોતાની આ મિત્રતાના કારણે માઇકલ શુમાકરે સચિનને ફેરારીની શાનદાર કાર ભેટ સ્વરૂપે આપી હતી. આજે અમે તમને સચિન તેંડુલકરના શાનદાર કાર કલેક્શન અંગે બતાવી રહ્યાં છીએ, તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ સચિનનું શાનદાર કાર કલેક્શન.

સચિનનું શાનદાર કાર કલેક્શન

સચિનનું શાનદાર કાર કલેક્શન

સચિનનું શાનદાર કાર કલેક્શન

સચિનનું શાનદાર કાર કલેક્શન

સચિનનું શાનદાર કાર કલેક્શન

સચિનનું શાનદાર કાર કલેક્શન

સચિનનું શાનદાર કાર કલેક્શન

સચિનનું શાનદાર કાર કલેક્શન













Click it and Unblock the Notifications
