IPL-6: ચેન્નાઇ સુપર કિંગ્સની સનરાઇઝર્સ પર 'સુપર જીત'
હૈદરાબાદ, 9 મે: બે વખત ચેમ્પિયન બની ચૂકેલી ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે બુધવારે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના 54માં મુકાબલામાં યજમાન ટીમ સનરાઝર્સ હૈદરાબાદને 77 રનોથી હરાવી દીધું. આ જીતે સુપર કિંગ્સને 20 પોઇન્ટથી પોઇન્ટ ટેબલમાં શ્રેષ્ઠ સ્થાન મજબૂત કર્યું છે.
સનરાઇઝર્સ પાર્થિવ પટેલ 44, કરણ શર્મા 39, અને થિસિરા પરેરા 23ની શાનદાર પારીઓની મદદથી 20 ઓવરમાં આઠ વિકેટ પર 146 રન જ બનાવી શકી. તેના સ્ટાર બેટ્સમેન શિખર ધવન 3, કપ્તાન કુમાર સંગાકારા 3 અને હનુમા વિહારી 3 રન બનાવી નિરાશ કર્યા અને પોતાની ટીમને એક મોટી હાર તરફ લઇ ગયા.

આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું. જેમાં ચેન્નાઇની ટીમે નિર્ધારિત ઓવરમાં 3 વિકેટના નુકસાન પર સુરેશ રૈના 99, માઇકલ હસ્સી 67, અને મુરલી વીજયના 29 રનોની મદદથી શાનદાર 223 રનોનો સ્કોર બનાવ્યો. આ સ્કોર ચેઝ નહી કરી શકતા હૈદરાબાદની ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

Chennai super kings defeats to Sunrises Hyderabad

Click it and Unblock the Notifications