Video: અર્શી ખાને આપી વિરાટ અને ધોનીનો રેપ કરવાની ધમકી

અર્શી ખાન આજકાલ પોતાના વિવાદિત નિવેદન અને વિવાદિત વીડિયો માટે ફેમસ છે. પોતાને પાકિસ્તાન કિકેટ ટીમના કપ્તાન શાહિદ આફ્રીદીની ગર્લફ્રેન્ડ કેહવા વાળી અર્શી ખાને હાલમાં જ દાવો કર્યો હતો કે તે આફ્રીદીના છોકરાની માં બનવાની છે.

એટલું જ નહી હમણાં ટીમ ઇન્ડિયાની જીત પર અર્શી ખાને કેમેરા સામે કપડા ઉતારીને ડાન્સ પણ કર્યો હતો. થોડા દિવસ પહેલા અર્શી ખાને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે જો ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડકપ જીતશે તો તે મહેન્દ્ર સિંહ ધોનીને ડેટ પર લઇ જશે.

arshi khan

હાલમાં જ અર્શી ખાને ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે અને આ વખતે તેને મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને નિશાના પર લિધા છે. અર્શી ખાને કહ્યું છે કે જો ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડકપ હારશે તો તેને ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને ઉપકપ્તાન વિરાટ કોહલીનો બળાત્કાર કરવાની ધમકી આપી છે.

આમ જવા જઈએ તો અર્શી ખાનના વિવાદિત નિવેદનની મહેન્દ્ર સિંહ ધોની કે પછી વિરાટ કોહલી ને કોઈ જ પડી નથી. અર્શી ખાનના આવા વિવાદિત નિવેદન તો ચાલુ જ રહેવાના છે. તો જુઓ અર્શી ખાનનો આ વિવાદિત વીડિયો....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X