IND vs AUS છ લગાતાર બે શર્મજનક હાર બાદ મેદાન છોડી ઘરે ફર્યો કેપ્ટન ડરમાં ઓસ્ટ્રેલિયા ટીમ

India vs Austrailia Delhi Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સીરિઝનો ગુરુવારે બે મુકાબલામાં ઓશ્ટ્રેલિયાને શર્મનાક હારનો સામનો કરવો પડ્યો છે.

India vs Australia Delhi Test: ભારત ટેસ્ટ સીરીજમાં ઓસ્ટ્રેલિયા ટીમનું પ્રદર્શન નિરાશાનજક રહ્યુ છે. કેપ્ટન પૈટ કર્મિસના નેતૃત્વમાં ટીમ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં અત્યાર સુધી નાકામ સાબિત રહી છે. ઓશ્ટરેલિયાની આ સિરિઝમાં લગાતાર બીજી હાર બાદ કેપ્ટન પૈટ કર્મિસ ઘમો નિરાસ નજર આવી રહ્યો છે. તે પ્રેસ કોન્ફોરન્સમાં ટીમના બેટ્સમેનને લઇને નારાજગી પણ વ્યક્ત કરી હતી.

CRICKET

ભારત વિરુદ્ધ લગાતાર બીજી શર્મનાક હાર બાદ ઓશ્ટ્રેલિયાના કેપ્ટન પૈટ કર્મિસ પરત ઓસ્ટ્રેલિયા પરત ફરશે. કેપ્ટન પૈંટ કર્મિસ પોતાના પારિવારીક મામલાનેલઇને થોડા સમાય માટે ભારત છોડીને પરત ઓસ્ટ્રેલિયાપરત ફરશે. ન્યુજકોર્પની એક રિપોર્ટ અનુસાર ઇંદોરમાં ત્રીજી ટેસ્ટ પહેલા કમિસ થોડા સમય માટે સિડની પોતાના પરિવાર પાસે જશે. ઇંદોર મેચમાં હજી લાંબો સમય છે. એવામાં કમિંસ વ્યક્તિગત કારણ આપીને ઘરે જવાનું નિર્ણય કર્યો છે.

પૈંટ કમિંસ પહેલા ઓશ્ટ્રેલિયાઇ લેગ સ્પિનર મિચેલ સ્વેપસન પોતાના પહેલા બાળકના જન્મ માટે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. તેમની જગ્યાએ ક્વીસલેન્ડ ટીમના સાથી મેથ્યુ કુહનેમેન ને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામં આવ્યો છે. જો કે, સ્વેપસન ત્રીજી ટેસ્ટ પહેલા ભારતમાં ઓસ્ટ્રેલિયાઇ શિવિરમાં ફરી શામિલ થવા માટે તૈયાર છે. પહેલા બે મેચમાં હારનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલિયા ટીમની નજર હવે પરત ફરવા પર છે.

ભારત સામે હારનો સામનો કર્યા બાદ કમિંસ ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેના શોટની પસંદગીને લઇન નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ કે, બેટ્સમેનોને પોતાના શોટ્સ પર સમિક્ષા કરવાની જરૂર છે. તેમણે કહ્યુ કે, આપણે શોટ્સ પસંદગી પર સમીક્ષા કરવી પડશે. શુ આપણે સાચુ કામ કર્યુ છે? આપણી પાસે દિલ્હી ટેસ્ટ મેચ જાતવાની પુરી તક હતી. પરંતુ ટીમ ચૂકી ગઇ હતી. અમે બીજી ઇનિંગ્સમાં સારી પોઝિશનપર હતા. પરંતુ આપણે તકનો ફાયદો ના ઉઠાવી શક્યા. તેમણે કહ્યુ કે, જેવી રીતે બેટિંગમાં સ્પિન બોલર્સ સામે સ્વીપનો પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી ઘણું નિરાશાજનક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X