CSK Vs PBKS : ડુપ્લેસીસના 55 બોલમાં 76 ફટકાર્યા, ચૈન્નાઇએ પંજાબને આપ્યું 135 રનનું લક્ષ્ય

આઇપીએલની બીજી સિઝનમાં ચૈન્નાઇ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઇ રહ્યો છે. આ મેચ અબુધાબીના મેદાન પર રમાઇ રહ્યો છે. આ મેચમાં બેટિંગ કરવા ઉતરેતી ચૈન્નાઇની ટીમે પંજાબને 135 રનનો ટારગેટ આપ્યો છે.

IPL 2021 : આઇપીએલની બીજી સિઝન ચાલી રહી છે. જેમાં ચૈન્નાઇ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઇ રહ્યો છે. આ મેચ અબુધાબીના મેદાન પર રમાઇ રહ્યો છે. આ મેચમાં બેટિંગ કરવા ઉતરેતી ચૈન્નાઇની ટીમે પંજાબને 135 રનનો ટારગેટ આપ્યો છે.

CSK Vs PBKS

ચૈન્નાઇ તરફથી ડુપ્લેસીસે આઠ ફોર અને 2 સિક્સની મદદથી સૌથી વધુ 76 રન ફટકાર્યા છે. જ્યારે ચૈન્નાઇનો ઓલ રાઉન્ડર મોઇન અલી એકપણ રન બનાવ્યા વગર જ પેવેલીયન પરત ફર્યો હતો.

આ સાથે બોલિંગની વાત કરવામાં આવે તો અર્ષદીપ સિંહ અને જોર્ડને 2-2 વિકેટ ખેરવી છે. જ્યારે મહોમ્મદ શમી અને રવિ બિસ્નોઇએ 1-1 વિકેટ લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X