DC vs MI 1st Qualifier: મુંબઇની ધાકડ બેંટીંગ બાદ શાનદાર બોલિંગ, દિલ્હી સામે 57 રને જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની પ્રથમ ક્વોલિફાયર મેચમાં, દિલ્હી અને મુંબઇની ટીમો આજે દુબઈના મેદાન પર એકબીજા સાથે ટકરાઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બેટીંગ કરતા 5 વિકેટ ગુમાવી 200 રન બનાવ્યા હતા.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની પ્રથમ ક્વોલિફાયર મેચમાં, દિલ્હી અને મુંબઇની ટીમો આજે દુબઈના મેદાન પર એકબીજા સાથે ટકરાઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બેટીંગ કરતા 5 વિકેટ ગુમાવી 200 રન બનાવ્યા હતા. દિલ્હીએ 201 રનના ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી માત્ર 143 રન જ બનાવી શક્યું હતુ. આ મેચમાં મુંબઇની 57 રને ભવ્ય જીત થઇ હતી. મુંબઇની ધાકડ બેટીંગ બાદ જસપ્રીત બુમરાહ અને ટ્રેંટ બોલ્ટની શાનદાર બોલીંગે દિલ્હીને ભારે દબાવમાં લાવી દીધું હતુ. બુમરાહે 4 વિકેટ તથા બોલ્ટે 2 વિકેટ ઝડપી હતી.

IPL 2020

આ પણ વાંચો: DC vs MI 1st Qualifier: મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા બનાવ્યા 200 રન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X