For Daily Alerts

DC vs RR: રાજસ્થાને જીત્યો ટોસ, દિલ્હીને પ્રથમ બેટીંગ કરવા આપ્યું આમંત્રણ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (આઈપીએલ 2020) ની આજની મેચમાં, દિલ્હી કેપિટલ્સ શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. જો રાજસ્થાન સામે જીત મેળવવામાં સફળ રહે તો દિલ્હી આઈપીએલ 2020 પોઇન્ટ ટેબલ પર ટોચ પર જવા મહેનત કરશે. હાલમાં દિલ્હી પાંચ મેચમાંથી આઠ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે જ્યારે રાજસ્થાન ચાર પોઇન્ટ સાથે સાતમા સ્થાને છે.
રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છેકે પ્રથમ બેટિંગ કરનારી ટીમે ચારમાંથી ત્રણ મેચ જીતી છે. આ ઉપરાંત રાજસ્થાને શારજાહ ખાતે બે મેચ રમી હતી અને પ્રથમ બેટિંગ કરીને દરેક મેચમાં જીત મેળવી હતી.
આ પણ વાંચો: DC vs RR: નાના ગ્રાઉન્ડમાં ફરી રનનો વરસાદ થશે, બંને ટીમનો હેડ ટૂ હેડ રેકોર્ડ જુઓ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
Comments
IPL 2020 ipl rajasthan royals Delhi Capitals cricket sports rr dc Shreyas Iyer આઇપીએલ રાજસ્થાન રોયલ્સ ક્રિકેટ સ્પોર્ટસ ડીસી ટોસ
English summary
DC vs RR: Rajasthan won the toss, invited Delhi to bat first
Story first published: Friday, October 9, 2020, 19:17 [IST]